By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જંગલેશ્વર ડિમોલીશન, ખાણીપીણી બાદ ડિઝલનો વિવાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

જંગલેશ્વર ડિમોલીશન, ખાણીપીણી બાદ ડિઝલનો વિવાદ

Editor
Last updated: 2026/08/10 at 3:47 PM
1 hour ago
Share
જંગલેશ્વર ડિમોલીશન, ખાણીપીણી બાદ ડિઝલનો વિવાદ
SHARE

જંગલેશ્વર ડિમોલીશન, ખાણીપીણી બાદ ડિઝલનો વિવાદ

અધિકારીઓ-કર્મચારીઓને કામગીરી સ્થળે લઈ જવા મૂકવામાં ૪૦૫૫ લીટર ડીઝલનો વપરાશ થયો હોવાની ચર્ચા: બસમાં રૂ.૬.૬૯ લાખનો ખર્ચ થયાની ચર્ચા ઉઠતા ફરી એકવાર ખર્ચનો વિવાદ સળગ્યો છે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આ કામગીરી પાછળ કરવામાં આવેલો ખર્ચ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છ. કાજુ-કતરી, પાણીના બિલના વિવાદ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં હવે ડિઝલના વપરાશનો વિવાદ ગુંજ્યો છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કામગીરી હવે ખર્ચ અને ડીઝલના વપરાશને લઈને ચર્ચામાં આવી છે. કામગીરી પાછળ રૂપિયા 1.47 કરોડથી વધુ ખર્ચ થયો હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન 4055 લીટર ડીઝલ વપરાયું હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. કર્મચારીઓ માટે બસ પાછળ પણ રૂ.6.69 લાખનો ખર્ચ થયાની વિગતો સામે આવી છે.

જંગલેશ્વર ડિમોલેશન કામગીરીમાં 4055 લીટર ડીઝલનો ઉપયોગ થયો હોવાની વિગતો સામે આવી છે. ડિમોલેશન માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મશીનરીમાં ડીઝલ (Diesel)વપરાયું હોવાનું જણાવાયું છે. જોકે, આટલા મોટા પ્રમાણમાં ડીઝલનો વપરાશ શા માટે થયો, કયા વાહનોમાં કેટલું ડીઝલ વપરાયું અને કામગીરી કેટલા દિવસ ચાલી તે અંગે સવાલો ઊભા થયા છે. ડીઝલના બિલ અને ઉપયોગના રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માગ પણ થઈ રહી છે.

જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કામગીરી પાછળ રૂ.1.47 કરોડથી વધુ ખર્ચ થયાની માહિતી સામે આવી છે. આટલો મોટો ખર્ચ સામે આવતા હવે સમગ્ર કામગીરીના હિસાબને લઈને ચર્ચા શરૂ થઈ છે. ડીઝલ, વાહનો, મશીનરી અને અન્ય ખર્ચની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. ખર્ચની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.

ડિમોલેશન કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓની અવરજવર માટે બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બસ પાછળ રૂપિયા.6.69 લાખનો ખર્ચ થયાની માહિતી સામે આવી છે. બસનો ઉપયોગ કેટલા સમય માટે થયો અને આ ખર્ચ કઈ પ્રક્રિયા હેઠળ મંજૂર થયો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ખર્ચની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

જંગલેશ્વર ડિમોલેશન સાથે જોડાયેલા બિલો મનપા કમિશનર તુષાર સુમેરાની મંજૂરીથી પાસ થયા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હવે બિલોની મંજૂરી અને ખર્ચની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ રહી છે. ડીઝલના વપરાશને લઈને નવા આક્ષેપો સામે આવ્યા છે. જોકે, માત્ર આક્ષેપોથી ગેરરીતિ સાબિત થતી નથી. ડીઝલના રેકોર્ડ, બિલો અને વાહનોના ઉપયોગની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

You Might Also Like

જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ

ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો

 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

“વેટીવર ઘાસ”: જમીન, જળ અને જીવનને સુરક્ષિત બનાવતું પ્રકૃતિનું અનમોલ વરદાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ટંકારાના જીવાપર ગામમાં કાલે ઉર્ષની ઉજવણી કરાશે
ગુજરાત

ટંકારાના જીવાપર ગામમાં કાલે ઉર્ષની ઉજવણી કરાશે

Editor By Editor 6 days ago
લગ્નની જીદથી કંટાળેલા 25 વર્ષીય પ્રેમીએ 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન નીચે ધકેલી મોતને ઘાટ ઉતારી
રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?