By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૈયા ચોકડી પાસે 44 વર્ષીય ફૂડ ડિલિવરી કર્મચારીનો આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રૈયા ચોકડી પાસે 44 વર્ષીય ફૂડ ડિલિવરી કર્મચારીનો આપઘાત

Editor
Last updated: 2026/08/11 at 4:03 PM
1 hour ago
Share
રૈયા ચોકડી પાસે 44 વર્ષીય ફૂડ ડિલિવરી કર્મચારીનો આપઘાત
SHARE

રૈયા ચોકડી પાસે 44 વર્ષીય ફૂડ ડિલિવરી કર્મચારીનો આપઘાત

ઘરેથી નીકળ્યા બાદ લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ કરી; રૈયા ચોકડીએ સ્કૂટર મળ્યું, એ.ડી.બી. હોટેલ નજીક ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આપઘાતની વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. રૈયા હિલ વિસ્તારમાં ગોવર્ધન હાઇટ્સમાં રહેતા 44 વર્ષીય ચેતનભાઈ વલ્લભભાઈ રાવરાણીએ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફના માર્ગ પર એ.ડી.બી. હોટેલ નજીક ઝેરી પ્રવાહી ગટગટાવી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં ભારે શોક છવાયો છે. ત્રણ બહેનોના એકના એક ભાઈ અને પરિવાર માટે આધારરૂપ ચેતનભાઈના અચાનક મૃત્યુથી પત્ની અને બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી મુજબ ચેતનભાઈ રાવરાણી ફૂડ ડિલિવરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત બપોરના સમયે તેઓ ઘરેથી હમણાં આવું છું, એક કામથી બહાર જાઉં છું, તેમ કહી સ્કૂટર લઈને નીકળ્યા હતા. જોકે, લાંબો સમય વીતી જવા છતાં તેઓ પરત ફર્યા ન હતા. પરિવારજનોને ચિંતા થતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
શોધખોળ દરમિયાન ચેતનભાઈનું સ્કૂટર રૈયા ચોકડી પાસેથી મળી આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ આસપાસના વિસ્તારો તથા અલગ-અલગ રસ્તાઓ પર તપાસ શરૂ કરી હતી. દરમિયાન માધાપર ચોકડીથી આગળ એ.ડી.બી. હોટેલ નજીક લોકોનું ટોળું એકઠું થયેલું અને 108 એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હોવાનું જણાતા પરિવારજનોએ ત્યાં તપાસ કરી હતી. સ્થળ પર ચેતનભાઈ ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં બેભાન મળી આવ્યા હતા.
બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તબીબ ડો. ઝુબેરભાઈએ તપાસ કર્યા બાદ ચેતનભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ચેતનભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે ગાંધીગ્રામ પોલીસે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ચેતનભાઈ ત્રણ બહેનોના એકના એક નાના ભાઈ હતા અને પરિવારના મુખ્ય આધારસ્તંભ ગણાતા હતા. તેમના પરિવારમાં પત્ની ભાવીશાબેન ઉપરાંત બે પુત્રો છે. બંને પુત્રોમાં એક ધોરણ-10માં અભ્યાસ કરે છે, જ્યારે બીજો કોલેજમાં અભ્યાસ કરે છે. પરિવારના મોભીના અચાનક અવસાનથી રાવરાણી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત
ગુજરાતરાજકોટ

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

Editor By Editor 24 hours ago
સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો
‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?