By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વોર્ડ નં.૧૪ના બંને પ્રોજેકટ સામે આંદોલન ઉગ્ર : કાલે ધરણા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વોર્ડ નં.૧૪ના બંને પ્રોજેકટ સામે આંદોલન ઉગ્ર : કાલે ધરણા

Editor
Last updated: 2026/08/18 at 4:13 PM
28 minutes ago
Share
વોર્ડ નં.૧૪ના બંને પ્રોજેકટ સામે આંદોલન ઉગ્ર : કાલે ધરણા
SHARE

રજૂઆત કરીને થાકેલા સ્થાનિકો હવે તંત્ર સામે લડી લેવાના મૂડમાં

વોર્ડ નં.૧૪ના બંને પ્રોજેકટ સામે આંદોલન ઉગ્ર : કાલે ધરણા

૪૫થી વધારે વૃક્ષોના છેદન અને કોમ્યુનિટી હોલના પ્રોજેકટના વિરોધમાં તંત્ર સામે કરાશે વિરોધ પ્રદર્શન : સ્થાનિક તંત્રથી ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ : અગ્રણીઓ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪ના કોઠારીયા કોલોની અને વાણીયા વાડી (જૂનો પારડી માર્ગ) વચ્ચેના વોંકળા પર ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના નવનિર્માણમાં તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા આ બંને પ્રોજેકટનું ખાતમુર્હૂત થયા બાદ જે સ્થળે પ્રોજેકટ હાથ ધરવામાં આવશે તે સ્થળે લત્તાવાસીઓ દ્વારા પાંચેક દાયકાથી ઉછેરેલા નાના-મોટા ૭૫ તોતીંગ વૃક્ષો હયાત છે તે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાની મનપાની પેરવી અને વોંકળા પર બે માળનું બિલ્ડીંગ ખડકી દઇ પ્રોજેકટ બનાવવાની મહાનગરપાલિકાની મેલી મુરાદ અને વિકાસના પગલે વૃક્ષોનું છેદનની સાજીસને પગલે લત્તાવાસીઓમાં વિરોધની આંધી ફૂંકાઇ છે અને વિસ્તારના કોઠારીયા કોલોની મહિલા મંડળના બહેનો દ્વારા અધિકારીઓની સાઇટ વિઝીટ દરમ્યાન બહેનોએ થાળી વગાડી વિરોધ નોંધાવેલ છે અને થાળી વગાડવાનો કાર્યક્રમ યથાવત છે.

કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, માસ્તર સોસયાટી, પર્યાવરણ પ્રેમી દ્વારા મહાનગરપાલિકાના કમિશનર, મેયર સમક્ષ લેખીત રજુઆત કરી જેની નકલ મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીને મોકલાઇ છે. જે અંગે મનપા દ્વારા કોઇ પ્રત્યુતર ન મળતા લત્તાવાસીઓમાં આક્રોશ ભભૂકયો છે. રજુઆત તુમારશાહીનો ભોગ બનતા આવતીકાલે તા.૧૯-૮ને બુધવારે સાંજે પ:3૦ થી ૭:૦૦ દરમ્યાન કોઠારીયા કોલોની જયાંથી પ્રોજેશટ શરૂ થશે. તે જ સ્થળે ૮૦ ફૂટ રોડ પર નટેશ્વરધામની સામે ભોલેબા સિલેકશનની બાજુમાં ધરણાનો કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમને જાગૃત નાગરિકો, પર્યાવરણપ્રેમી અને શહેરની સામાજીક સંસ્થાનો ખુલ્લો ટેકો મળેલ છે. યુવા ગ્રુપ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરેલી લેખીત રજુઆતમાં હાલ ૭૫ હયાત વૃક્ષો છે તેમાં દરેક વૃક્ષો પર નંબર આપેલા છે. કયાં નંબરના કેટલા વૃક્ષોનું છેદન કરાશે તેની સ્પષ્ટતા કરવા ઇન્વર્ડ નં.૧૯૧૭ તા.-૭-૮-૨૦૨૬થી જણાવેલ છે. જે લેખીત રજુઆત તુમારશાહીનો ભોગ બનતા આંદોલનની જ ભાષા સમજતી મહાનગરપાલિકા સામે આંદોલન કરવાની ફરજ પડી છે. કમિશનરને વિસ્તારમાં પાણી નહી ભરાઇ અને કેટલા વૃક્ષો કપાશે તેની લેખીતમાં સ્પષ્ટતા કરવી પડશે.

આશ્ચર્યની બાબત તો એ છે કે જે સ્થળે કોમ્યુનિટી હોલનું નિર્માણ થશે તેની સાવ નજીક ફકત અડધો કિલોમીટરે જ વોર્ડ નં.૧૪ અને ૧૭ની બોર્ડર પર વોર્ડ નં.૧૭માં મહાનગરપાલિકાનો સૌથી મોટો રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલ છે. જે દોઢેક વર્ષ પહેલા વોટર વેમાં વોંકળામાં નટેશ્વર મંદિરની દિવાલ તોડી ધ્વસ્ત કરનાર મનપા હવે વોંકળા પર બે માળનું બિલ્ડીંગ ખડકશે તો આ વિસ્તારના રહીશોને ઘરમાં વરસાદી પાણી ભરાશે નજીવા વરસાદે માસ્તર સોસાયટીના બંગલામાં પાણી ઘુસી જાય છે. તેવા આક્ષેપ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણભાઇ લાખાણી, નટુભા ઝાલા, જયંતીભાઇ હીરપરા, દિલીપભાઇ આસવાણી, હબીબભાઇ કટારીયા, આસીફભાઇ શેખ, જીતુભાઇ ઠક્કર અને એડવોકેટ ઇન્દુભા રાઓલએ કર્યા હતાં.

૧૫૦૦થી વધારે ઘર પર પૂરના પાણીનું જોખમ

પ્રોજેકટ નિર્માણ થનાર આસપાસ અંદાજે ૧૫૦૦થી વધારે પરિવારો વસવાટ કરે છે. જો ત્યાં બંને પ્રોજેકટ બનાવવામાં આવશે તો ૧૫૦૦ ઘરમાં પૂરના પાણી ઘુસવાની સંભાવના છે અને હાલ પણ ત્યાં નજીવા વરસાદમાં વિવિધ સોસાયટીમાં પાણી ઘૂસવાની સમસ્યા છે અને આ સમસ્યાથી વધારો થશે.

You Might Also Like

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી

દુબઈમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન

વીવીપી કોલેજના ઈલેક્ટ્રિકલ વિભાગ દ્વારા  સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

બી.એચ.ગાર્ડી કોલેજના MBA વિભાગ દ્વારા રાજકોટ ડેરીની ઔદ્યોગિક મુલાકાત

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનાં-ચાંદીમાં વેચવાલી, ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં શેરબજાર લાલઘૂમ..
રાજકોટ

સોનાં-ચાંદીમાં વેચવાલી, ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં શેરબજાર લાલઘૂમ..

Editor By Editor 5 days ago
રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ
વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ
વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningના  વર્કશોપનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?