By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 minutes ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ

Editor
Last updated: 2026/08/18 at 4:43 PM
11 minutes ago
Share
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ
SHARE

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ

IIT  ખડગપુરના બી.ટેકથી પાણિની વ્યાકરણના આચાર્ય અને દર્શનશાસ્ત્રમાં Ph.D. સુધીની વિરલ શૈક્ષણિક સફર : હિન્દુ સ્ટડીઝને યુનિવર્સિટીઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પ્રખર વિદ્વાન અને વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજના સંગઠન તથા શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય સ્વામી વિજ્ઞાનાનંદજી ટૂંક સમયમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

સ્વામી વિજ્ઞાનાનંદજી વિશ્વ હિન્દુ પરિષદમાં સંયુક્ત મહાસચિવ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પ્રચારક તરીકે પણ તેમણે લાંબા સમયથી સંગઠનાત્મક ક્ષેત્રે કાર્ય કર્યું છે. આધુનિક વિજ્ઞાન-ટેક્નોલોજી અને ભારતીય જ્ઞાન પરંપરાનો અનોખો સમન્વય તેમના વ્યક્તિત્વની વિશેષતા  માનવામાં આવે છે.

સ્વામીજીની શૈક્ષણિક સફર પણ નોંધપાત્ર રહી છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત IIT ખડગપુરમાંથી બી.ટેક.ની પદવી મેળવી છે. ત્યારબાદ ભારતીય જ્ઞાનપરંપરા તરફ આગળ વધીને સંસ્કૃત, વ્યાકરણ અને હિન્દુ દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે પાણિની વ્યાકરણમાં આચાર્ય તથા દર્શનશાસ્ત્રમાં વિદ્યાવારિધિ (Ph.D.)ની પદવી પ્રાપ્ત કરી છે.

વિશ્વભરમાં વસતા હિન્દુ સમાજને વિવિધ ક્ષેત્રોમાં એક મંચ પર લાવવાના ઉદ્દેશ સાથે સ્વામી વિજ્ઞાનાનંદજીએ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસની પરિકલ્પના કરી તેની શરૂઆત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2014માં દિલ્હી, 2018માં શિકાગો અને 2023માં બેંગકોક ખાતે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના વૈશ્વિક સંમેલનો  યોજાયા છે.

આ સંમેલનો દ્વારા વિશ્વભરના હિન્દુ આગેવાનો, ઉદ્યોગકારો, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો, મીડિયા ક્ષેત્રના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એક મંચ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મંચ પર આવતા વિવિધ દેશોના હિન્દુઓ પોતાનો વ્યવસાય અને ઉદ્યોગ વિશ્વ સ્તરે લઇ જવામાં સફળ થાય છે. આમ આ મંચ B 2 B પ્રકારે વેપાર – વ્યવસાય વધારવાની તક પણ આપે છે.

You Might Also Like

સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો 95.68એ નબળો, સેન્સેક્સ-નિફ્ટી દબાણમાં

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૮૦ માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત

સ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું સન્માન

આવકવેરા કમિશ્નર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું
રાજકોટ

પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 1 day ago
સિવિલમાં થેલેસેમીયા મેજરોને પડતી હાલાકી અંગે આપનું કલેકટરને આવેદન
સોનાં-ચાંદીમાં વેચવાલી, ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં શેરબજાર લાલઘૂમ..
જેતપુરમાં શ્રાવણ માસ નિમિત્તે માસ-મટનની લારીઓ અને દુકાનો બંધ રાખવા માંગ
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?