By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 hours ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કૃતિમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કૃતિમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ

Editor
Last updated: 2026/10/28 at 2:34 PM
2 hours ago
Share
 ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કૃતિમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ
SHARE

‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કૃતિમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ

સરગમ ક્લબ  – ગેલેક્સી ગ્રૂપ– કંકણ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં ગરબા – ગરબી  રાસની 45 પ્રકારોની Gen-Z રેપ(છંદ) રાસ સુધીની કલામય પ્રસ્તુતિ

અગ્ર ગુજરાત, રાજકોટ

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલા સંસ્થા કંકણ ઇન્ટરનેશનલ ગરબા ગ્રૂપ રાજકોટ-  ગુજરાત –  ભારત (ઇંડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન્સ – મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફ્ફૈર્સ – નવી દિલ્હી માન્યતા પ્રાપ્ત)દ્વારા પ્રતિ વર્ષ યોજાતા કલાત્મક ગરબા –  ગરબી –  રાસ –  રાસડાનો કાર્યક્રમ ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ દશેરા તા. 20 ઓક્ટોબર, 2026 (મંગળવાર) ના રોજ યોજાયેલ.  હેમુગઢવી હોલ –રાત્રિના 8: 45 કલાકે કંકણ પ્રસ્તુત ભવ્ય કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય આદરણીય શ્રી વજુભાઈ વાળા (પૂર્વ રાજ્યપાલ ,કર્ણાટક) એ કરેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મનીષભાઈ માદેકા અને અતિથિ વિશેષશ્રી વિશાલ વિક્રમ (હેડ,I.C.C.R)ના હાજર રહેલ. તેમજ ગુણવંતભાઈ ડેલાવાળા, સોનલબેન સાગઠિયા, હેલિબેન ત્રિવેદી ડૉ.  ઘનશ્યામ જાગાણી (સદભાવના હોસ્પિટલ) દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ ક્લબ રાજકોટના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. અલ્પનાબેન ત્રિવેદી અને ગેલેક્સી ગ્રુપ ઓફ સ્કૂલના શ્રી કિરણભાઈ પટેલ જહેમત ઉઠાવી હતી.

કંકણ પ્રસ્તુત ‘માઁ તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમે’ કાર્યક્રમનું સંચાલન કંકણ કલાકાર RJ નિશિતાદીપ માંડવીયા અને ‘કલાધરીત્રી’ સોનલ હંસદેવજી સાગઠિયા એ કરેલ. કલાત્મક ગરબા – ગરબી – રાસ – રાસડાનું સમગ્ર કલ્પન – સંકલન અને નૃત્ય નિર્દેશન કંકણ મેનેજિંગ ટ્રસ્ટી ટ્વીંકલ ઘનશ્યામ જાગાણી,ઝલક મિહિર છાયા,શુભશ્રી સ્મિત ઠકરાર, ભક્તિ કેતન રાવલ અને Gen–Zમીમાંસા રૂપારેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં ગીત – સંગીત ડૉ. ભરત પટેલ (MusicDirector,AllIndiaRadio–Rajkot) તેમજ કલીમ શેખ (YashStudio,Rajkot) દ્વારા કરવામાં આવ્યું હતું.

You Might Also Like

 સૌરાષ્ટ્રમાં ગુરૂવાર-શુક્રવારે ત્રાટકશે માવઠું

રાજકોટના રાજકારણનું બદલાતુ ચિત્ર! અંતર ધરાવતા નેતાઓ એક ફ્રેમમાં

સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે

ભાજપના શક્તિ પ્રદર્શન સામે ગુલાબ સાથે પ્રતિકાત્મક વિરોધ કરતા કોંગી કાર્યકરો

મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 દિવાળી પૂર્વે રંગોળી ખરીદીમાં તેજી: રાજકોટની બજારમાં ભીડ
ગુજરાતરાજકોટ

 દિવાળી પૂર્વે રંગોળી ખરીદીમાં તેજી: રાજકોટની બજારમાં ભીડ

Editor By Editor 1 day ago
ગોંડલમાં તાલુકા શાળાના મેદાનમાં જાહેરમાં ચાલતા વર્લી જુગારધામ પર રેન્જની તવાઈ
શાપરના જમાદારે ત્યકતાનું 6 માસ સુધી કર્યું શારીરિક શોષણ
વડતાલ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ
 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?