By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 hours ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: માતાજીના માંડવેથી પરત ફરતી વેળાએ પુત્રના બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

માતાજીના માંડવેથી પરત ફરતી વેળાએ પુત્રના બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત

Editor
Last updated: 2026/10/28 at 3:45 PM
16 minutes ago
Share
માતાજીના માંડવેથી પરત ફરતી વેળાએ પુત્રના બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત
SHARE

માતાજીના માંડવેથી પરત ફરતી વેળાએ પુત્રના બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત

માર્કેટ યાર્ડ પાસે સ્પીડબ્રેકર પર બાઇક ઉછળતાં પાછળ બેઠેલાં 60 વર્ષીય માતા રોડ પર પટકાયાં

અગ્ર ગુજરાત, રાજકોટ

ધાર્મિક પ્રસંગમાં માતાજીનાં દર્શન કરીને પુત્ર સાથે ઘરે પરત ફરી રહેલાં જેતપુરનાં 60 વર્ષીય વૃદ્ધાને રસ્તામાં કાળ ભરખી ગયો હતો. જેતપુર માર્કેટ યાર્ડ નજીક સ્પીડબ્રેકર પરથી બાઇક ઉછળતાં પાછળ બેઠેલાં કમળાબેન રમણીકભાઇ સરવૈયા રોડ પર પટકાયાં હતાં. માથામાં ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
મળતી માહિતી મુજબ, જેતપુરમાં ધોરાજી રોડ પર અંકુર સ્કૂલ પાસે રહેતાં કમળાબેન રમણીકભાઇ સરવૈયા (ઉ.વ. 60) ગત રાત્રે પોતાના પુત્ર અનિલભાઇ રમણીકભાઇ સરવૈયા (ઉ.વ. 37) સાથે બાઇક પર ધોરાજીના જાલણસર ગામે ગયાં હતાં. ત્યાં રહેતી તેમની પુત્રી હેતલબેન વિમલભાઇ ગોહેલના ઘરે શ્રીચામુંડા માતાજીનો માંડવો હોવાથી માતા-પુત્ર ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા અને માતાજીનાં દર્શન કરવા ગયાં હતાં. ધાર્મિક પ્રસંગ પૂર્ણ થયા બાદ બંને બાઇક પર જેતપુર પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન જેતપુર માર્કેટ યાર્ડ નજીક પહોંચતાં બાઇક સ્પીડબ્રેકર પરથી ઉછળ્યું હતું. આ સમયે પાછળ બેઠેલાં કમળાબેન કાબૂ ગુમાવી રોડ પર પટકાતાં તેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્મિક રીતે બનેલી આ ઘટનાને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર સીટી પોલીસને જાણ કરતાં પોલીસ રાજકોટ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતક કમળાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ અને પુત્ર સાડી પ્રિન્ટિંગના કારખાનામાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. માતાજીના માંડવામાં દર્શન કરીને પરત ફરતી વખતે બનેલી આ દુર્ઘટનામાં કમળાબેનનું મોત થતાં પરિવારે માતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

You Might Also Like

 સૌરાષ્ટ્રમાં ગુરૂવાર-શુક્રવારે ત્રાટકશે માવઠું

રાજકોટના રાજકારણનું બદલાતુ ચિત્ર! અંતર ધરાવતા નેતાઓ એક ફ્રેમમાં

સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે

ભાજપના શક્તિ પ્રદર્શન સામે ગુલાબ સાથે પ્રતિકાત્મક વિરોધ કરતા કોંગી કાર્યકરો

મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ચાંદીના વેપારીને બનતી બબલીએ 19.37 લાખનો ચૂનો લગાવ્યો

Editor By Editor 13 minutes ago
શ્રી અજરામર સંઘ દ્વારા આયોજિત ‘થોકડાનું માસખમણ’ મહાપરીક્ષા સંપન્ન
અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી
જેતપુરના સેલુકા ગામે ખરાબામાં આંગણવાડી બનાવવા બાબતે સરપંચ પર હુમલો
 ગીર-સોમનાથ જિલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાનો જન્મદિવસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?