By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    13 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઓનલાઈન ટાસ્કના નામે છેતરપિંડીના મુખ્ય સૂત્રધારના ખાતામાં 390 કરોડની હેરાફેરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઓનલાઈન ટાસ્કના નામે છેતરપિંડીના મુખ્ય સૂત્રધારના ખાતામાં 390 કરોડની હેરાફેરી

agragujaratnews
Last updated: 2023/11/12 at 12:38 AM
2 years ago
Share
ઓનલાઈન ટાસ્કના નામે છેતરપિંડીના મુખ્ય સૂત્રધારના ખાતામાં 390 કરોડની હેરાફેરી
SHARE

  • યૂટયૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી ટાસ્કના નામે કૌભાંડ આચર્યું
  • CID સાઇબર સેલે 3 બેંક ખાતાની તપાસ કરતા ખુલાસો થયો
  • ફરિયાદમાં ભોગ બનનાર સાથે 1.92 લાખની છેતરપિંડી

યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી ટાસ્ક બેઝડ વર્ક આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર નિરવ ધાનકના જુદા જુદા ત્રણ બેંક એકાઉન્ટોમાં 390 કરોડની હેરાફેરી થયાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઈમ સાઇબર સેલની તપાસમાં થયો છે. માર્ચ, 2023ના રોજ સીઆઈડી સાઇબર સેલ પાસે આવેલી ફરિયાદમાં ભોગ બનનાર સાથે 1.92 લાખની છેતરપિંડી થઈ હતી. આ રકમ જે એકાઉન્ટમાં ગઈ તે શ્રી એન્ટરપ્રાઈઝના એકાઉન્ટની તપાસ કરતા પોલીસની ટીમે નિરવ ધાનક સુધી પહોંચી હતી. નિરવની ધરપકડ બાદ કોર્ટએ તેણે પાંચ દિવસના રવિવાર સુધીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

સાઇબર સેલે આ મામલે તપાસ શરૂ કરતા શ્રી એન્ટરપ્રાઈઝનું એકાઉન્ટ મળ્યું જેમાં 2023ના છ માસના ગાળામાં 13.60 કરોડ જુદા જુદા લોકો દ્વારા જમા થયેલાનું અને તે એકાઉન્ટમાંથી 11.69 કરોડની રકમ જુદા જુદા બેનીફિશયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ એકાઉન્ટની તપાસમાં પોલીસે સુજલ બાબુભાઈ પટેલની ધરપકડ કરતા તેણે કબૂલાત કરી કે, પોતે શ્રી એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર રાહુલ ઠાકોર અને સંજય પટણીના નામનું બોગસ ખાતું ખોલાવી તેમાં ખોટી સહીઓ કરી હતી. આ રીતે પોતાના સાગરિતો સાથે મળી સમગ્ર કૌભાંડ આચર્યું હતું. જેમાં સુજલ સાથે કમલ ઉદેપુર, નિરવ ધાનક અને બિશ્વાસ ગારમેન્ટસ એન્ડ ટ્રેડિંગ નામની સાઉથ દિલ્હીમાં આવેલી પેઢીનો સમાવેશ થતો હતો.

સાઇબર સેલની ટીમે આ મામલે રાજકોટના નિરવ પુલીનભાઈ ધાનકની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ લીધા હતા. સાઇબર સેલની તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી નિરવના એક્સીસ બેંકના ખાતામાં એપ્રિલ, 2022થી એપ્રિલ, 2023ના સમયગાળામાં 120 કરોડ જુદા-જુદા લોકો દ્વારા જમા થયા બાદ તેમાંથી 119.72 કરોડ અલગ અલગ બેનિફિશયરી ખાતામાં ગયા હતા. આ જ રીતે આરોપીના આઈડીબીઆઈ બેંક ખાતામાં સપ્ટેમ્બર, 2022થી એપ્રિલ, 2023ના સમયગાળા દરમિયાન 266.32 કરોડ જુદા-જુદા લોકો દ્વારા જમા કરાવવામાં આવ્યા અને તેમાંથી 266.32 કરોડની રકમ અલગ અલગ બેનિફિશયરી ખાતામાં ગયા હતા. આરોપીનું ત્રીજું બેંક એકાઉન્ટ રિધન એન્ટરપ્રાઈઝના નામે કોટક બેંકમાં હતું. આ એકાઉન્ટમાં જાન્યુ, 2023થી માર્ચ, 2023 દરમિયાન 4.24 કરોડ જુદા જુદા લોકો દ્વારા જમા કરાવવામાં આવ્યા અને તેમાંથી 4.24 કરોડ અલગ અલગ બેનિફિશયરીના ખાતામાં ગયા હતા. પોલીસે નીરવ ધાનકની સઘન પૂછપરછ હાથ ધરીને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે તપાસ હાથ ધરી છે.

ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી બ્લેકમેલ કરીને પૈસા પડાવતી ટોળકીના સાગરીતને ઝડપી લેવાયો

સીઆઈડી સાઇબર સેલની ટીમે ન્યૂડ વીડિયો કોલ રેકોર્ડ કરી ભોગ બનનારને બ્લેકમેલ કરી પૈસા પડાવતી ટોળકીના સાગરિત લીયાકત હકમુદ્દીન (ઉં,39)ની ધરપકડ કરી હતી. આરોપી લીયાકત રાજસ્થાનના પહારી જિલ્લાના સાંવલેર ગામનો છે. આરોપીઓએ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર યુવતીઓના નામના ફેક આઈડી બનાવી જુદા જૂદા લોકો સાથે ચેટ શરૂ કરી હતી. આ રીતે યુવતીના નામે ચેટ કર્યા બાદ ઉત્તેજક વાતો કરી ભોગ બનનારને વીડિયો કોલ પર કપડાં ઉતારવાનું જણાવતા અને તેનો કોલ રેકોર્ડ કરી તેને વાઈરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. આ રીતે કુલ 15 જેટલા લોકો પાસેથી આરોપીઓ ચાર લાખ રૂપિયા પડાવ્યા હતા.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 13 hours ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?