By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 day ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરહદ પર BSF જવાન અને પાકિસ્તાન રેન્જર્સે દિવાળીની ઉજવણી કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સરહદ પર BSF જવાન અને પાકિસ્તાન રેન્જર્સે દિવાળીની ઉજવણી કરી

agragujaratnews
Last updated: 2023/11/13 at 1:12 PM
3 years ago
Share
સરહદ પર BSF જવાન અને પાકિસ્તાન રેન્જર્સે દિવાળીની ઉજવણી કરી
SHARE

  • કચ્છ, બનાસકાંઠા અને રાજસ્થાન સરહેદ દિવાળીની ઉજવણી
  • પાકિસ્તાની રેંજર્સ અને ભારતના BSF જવાનોએ મીઠાઈ આપી
  • દર વર્ષે બોર્ડર પર બંને દેશોના જવાનો આપે છે શુભકામનાઓ

દેશભરમાં દીપાવલી પર્વની ઉજવણી થઈ રહી છે. લોકો એક બીજાને મીઠાઇ અને ભેટ આપી ઉજવણી કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મીઠાઇનું આદાન પ્રદાન કરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે.

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશના જવાનો વચ્ચે રહી અને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ વચ્ચે ગુજરાતમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય મહત્વના તહેવારો પર આવી મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરવાથી પરસ્પર સૌહાર્દ, ભાઈચારો વધે છે અને બંને સરહદ રક્ષક દળો વચ્ચે સરહદ પર મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિવાળીના શુભ અવસર પર BSF અને પાક રેન્જર્સે ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનમાં બાડમેર બોર્ડર પર મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે કરવામાં આવી. ગુજરાતમાં બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગધરા, કેલનોર, સોમરાર અને ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો પર મીઠાઇની આપ-લે કરી દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી.

વડાપ્રધાન મોદીએ સેનાના જવાનો સાથે ઉજવી દિવાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી પાછલા આઠ વર્ષોથી દિવાળીનું પર્વ ઉજવતા આવ્યા છે. વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યું છે, ત્યારથી તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનું પર્વ મનાવે છે. આ વખતે પણ નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવાની પોતાની પરંપરાને ચાલુ રાખતા સરહદ પર જવાનો સાથે દિવાળી ઉજાણી કરી હતી.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા
ગુજરાતરાજકોટ

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

Editor By Editor 1 day ago
 એરેના એનિમેશન દ્વારા ‘એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ-૨૦૨૬’ સંપન્ન
 દિવાળી સુધરી! કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
ધાંગધ્રામાં ચુલી ગામ નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, રૂ.90.48 લાખનો મુદ્દામાલ કબજે
 અંબુજા સિમેન્ટ્સ 3 રાજ્યોની 13,000થી વધુ ગ્રામીણ મહિલાઓને કેન્સર અંગે માહિતી આપી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?