By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગાંધીનગરમાં આવતીકાલે નહીં ઉડે ડ્રોન, જિલ્લા વહીવટી તંત્રનું જાહેરનામું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગાંધીનગરમાં આવતીકાલે નહીં ઉડે ડ્રોન, જિલ્લા વહીવટી તંત્રનું જાહેરનામું

agragujaratnews
Last updated: 2023/11/18 at 2:50 PM
2 years ago
Share
ગાંધીનગરમાં આવતીકાલે નહીં ઉડે ડ્રોન, જિલ્લા વહીવટી તંત્રનું જાહેરનામું
SHARE

  • ગાંધીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ
  • 19 નવેમ્બરના રોજ અમલમાં રહેશે પ્રતિબંધ
  • પીએમ મોદી આવશે ગુજરાત

ગાંધીનગરમાં આવતીકાલે એટલે કે તા 19 નવેમ્બર, 2023ના રોજ આકાશમાં કોઈ પણ ડ્રોન કે અન્ય શંકાસ્પદ વસ્તુને ઉડાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. મહત્વનું છે કે આ માટેનું જાહેરનામું ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આનું મુખ્ય કારણ અમદાવાદમાં આવતીકાલે ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ અને ગુજરાતમાં પીએમ મોદીના આગમનને માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે આ મામલે ગાંધીનગર તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેના અનુસાર ગાંધીનગરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. રાજભવન, મહાનુભાવોની અવરજવર વિસ્તાર તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડ્રોન નહીં ઉડાડી શકાય. આ ઉપરાંત રાજભવન, VVIPની અવરજવર વિસ્તાર તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડ્રોન નહીં ઉડાડી શકાય. રાજભવન ખાતે પીએમના રાત્રી રોકાણના કારણે રસ્તો પણ અવરજવર માટે બંધ રહેશે અને હેવી વ્હીકલને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ નિર્ણય અનુસાર ગાંધીનગર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતના આસપાસના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે, એટલે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઈ તો તેના માલિક અને ઉડાવનારા પર કાર્યવાહી કરવામાં આવશે.

ફાઈનલ મેચ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર ખડે પગે છે. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમમાં પ્રેક્ષકોને કોઈપણ પ્રકારની વધારાની વસ્તુ સ્ટેડિયમની અંદર લઈ જાય તે માટે સ્ટેડિયમ ઓથોરિટી અને પોલીસ દ્વારા આ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ ગાંધીનગર જિલ્લામાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ, પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ જેવી હવામાં ઉંચે ઉડાડી શકાય તેવી ચીજ વસ્તુને ઉંચે ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે.

ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બર, 2023ના રોજ વર્લ્ડકપ 2023 ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. વિશ્વ કપની ફાઈનલ મેચમાં 20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કડક મેચ જોવા મળશે. વર્લ્ડકપ ફાઇનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી સ્ટેડિયમની અંદર-બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ફાઈનલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે ત્યારે દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા નાની સાઇજના વિમાન જેવા સાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ સુરક્ષા વ્યવસ્થાને હાની પહોંચાડી શકે તેમ છે. કાર્યક્રમવાળા સ્થળોએ રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન, કવાડ કોપ્ટર જેવી ચીજવસ્તુઓ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટ

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

Editor By Editor 5 days ago
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?