By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    11 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતે UNમાં ઈઝરાયલ વિરુદ્ધ કેમ કર્યું મતદાન? કોને થશે ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભારતે UNમાં ઈઝરાયલ વિરુદ્ધ કેમ કર્યું મતદાન? કોને થશે ફાયદો

agragujaratnews
Last updated: 2023/12/01 at 11:39 AM
3 years ago
Share
ભારતે UNમાં ઈઝરાયલ વિરુદ્ધ કેમ કર્યું મતદાન? કોને થશે ફાયદો
SHARE

  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મૂકવામાં આવ્યો હતો પ્રસ્તાવ 
  • ભારતે ઠરાવની તરફેણમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું 

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના પર મતદાન કરવામાં આવ્યું હતું અને પ્રથમ વખત, ભારતે યુએનને સમર્થન આપ્યું હતું અને ઈઝરાયેલ વિરુદ્ધ ભારતે ઠરાવની તરફેણમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.

ભારતે ઠરાવની તરફેણમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું 

ઈઝરાયેલ વિરુદ્ધ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરનારા 91 દેશોમાં ભારત સામેલ હતું. 28 નવેમ્બરે મતદાન થયું હતું. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, ચીન, લેબનોન, ઈરાન, ઈરાક અને ઈન્ડોનેશિયા સહિત 91 દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. 8 દેશો ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, પલાઉ, માઇક્રોનેશિયા, ઇઝરાયેલ, કેનેડા અને માર્શલ આઇલેન્ડે વિરોધમાં મતદાન કર્યું. યુક્રેન, ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, બેલ્જિયમ, જાપાન, કેન્યા, પોલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્પેન સહિત 46 દેશો મતદાનથી દૂર રહ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રજૂ કરાયેલા ઠરાવમાં પેલેસ્ટિનિયન પ્રદેશો, જેરુસલેમ અને ઇઝરાયેલના કબજા હેઠળના સીરિયન ગોલાનમાં ઇઝરાયેલ વસાહતોને છોડી દેવાની માંગ કરવામાં આવી હતી. યહૂદી રાજ્ય ઇઝરાયેલે 1967માં ગોલાન હાઇટ્સ પર કબજો કર્યો હતો. આ પ્રસ્તાવને 91 દેશોએ સમર્થન આપ્યું છે.

ગોલાન હાઇટ્સ પશ્ચિમ સીરિયાનો એક પહાડી વિસ્તાર

ગોલાન હાઇટ્સ પશ્ચિમ સીરિયાનો એક પહાડી વિસ્તાર છે. ઇઝરાયેલે 1967માં તેના પર કબજો કર્યો હતો. આ પછી સીરિયન લોકોએ વિસ્તાર છોડી દીધો. 1973ના મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન, સીરિયાએ ગોલાન હાઇટ્સ પર ફરીથી કબજો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થયું. આ વિસ્તારમાં 1974માં યુદ્ધવિરામ થયો હતો અને સંયુક્ત રાષ્ટ્રના દળો તૈનાત છે. 1981 માં, ઇઝરાયેલે એકપક્ષીય રીતે ગોલાન હાઇટ્સને તેના પ્રદેશમાં જોડવાની જાહેરાત કરી, પરંતુ આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં ઇઝરાયેલનું ગોલાન હાઇટ્સ પર સંપૂર્ણ નિયંત્રણ નથી.

શું વિરોધમાં મતદાનથી ભારત-ઈઝરાયેલ સંબંધોને અસર થશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા રજૂ કરાયેલા ઠરાવ પર ઈઝરાયેલ વિરુદ્ધ મતદાન કરવાથી બંને દેશોના સંબંધો પર કોઈ અસર નહીં થાય. વાસ્તવમાં ભારત અને ઈઝરાયેલ ઘણા ક્ષેત્રોમાં સારા સંબંધો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમાસના હુમલાની નિંદા કરી અને ઈઝરાયેલને સાંત્વના આપી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઈઝરાયેલને મદદ કરી. ભારતને ઈઝરાયેલ તરફી દેશ માનવામાં આવે છે. દેશ રાજદ્વારી રીતે પણ ઈઝરાયેલ તરફ ઝુકાવતો રહ્યો છે. છેલ્લા 20 વર્ષમાં બંને દેશો વચ્ચે ઘણા કરારો પણ થયા છે. આવી સ્થિતિમાં ભારતે નિઃશંકપણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવને સમર્થન આપ્યું હતું, પરંતુ તેનાથી ભારત-ઈઝરાયેલ સંબંધો પર કોઈ અસર નહીં થાય.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
રાજકોટ

સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

Editor By Editor 3 days ago
હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
ઇંધણ બચાવવા કોન્ટ્રાકટના ૫૧ વાહનોનો ઉપયોગ બંધ
ઓછા ગુણવાળા સનધિ અધિકારી બની શકે તો ૯૦ વાળા શું કરી શકે : SP ગુર્જર
વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?