By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    9 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટ જોવાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટ જોવાઈ

agragujaratnews
Last updated: 2023/12/06 at 11:55 AM
2 years ago
Share
કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટ જોવાઈ
SHARE

  • ભારતમાંથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગ્રાફ 40 ટકા સુધી નીચો ઊતર્યો છે
  • કેનેડા જવા માગતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સની અરજીની સંખ્યા ઘટીને 86,562 થઈ ગઈ
  • આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કુલ આંકડામાંથી અડધી જેટલી સંખ્યા તો ભારતીયોની હોય છે

પહેલાં કેનેડાને ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી મનાતું હતું, પણ હવે મન કચવાતું હોય તેમ દેખાઈ રહ્યું છે. આ વાતના સંકેતો અરજીઓના આંકડામાંથી મળે છે, જેનો ગ્રાફ 40 ટકા સુધી નીચો ઊતર્યો છે. ખાસ વાત એ છે કે કોવિડ-19 મહામારી બાદ પહેલી વાર ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં આટલી મોટી ઘટ નોંધાઈ છે. સાથે જ એમ પણ કહેવાઈ રહ્યું છે કે ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની સ્થિતિ સુધરવાની શક્યતા ઓછી છે.

2022માં કેનેડા જવા માગતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સની અરજીની સંખ્યા 1,44,881 હતી. જે ઘટીને હવે 86,562 પર આવી ગઈ છે. સંખ્યામાં ઘટાડાની માહિતી પહેલાં બેટર ડ્વેલિંગે આપી હતી અને પોતાના રિપોર્ટમાં કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શોષણના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં કહેવાયું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં જે મુશ્કેલીઓનો સામનો કરે છે તેને હવે તેઓ સોશિયલ મીડિયા પર વધારે પોસ્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ્સમાં, ખાસ કરીને, થનારા વધારે ખર્ચ અને ઓછી તકોની વાત કહેવાઈ રહી હતી.

બીજા આંકડા પણ છે

એક મીડિયા એજન્સીએ IRCC એટલે કે ઇમિગ્રેશનS, રેફ્યૂજિસ એન્ડ સિટિઝનશિપ કેનેડાના આંકડાની માહિતી એકઠી કરી હતી. 2022માં IRCCને ભારતીય વિદ્યાર્થીઓની 2,63,541 અરજી મળી હતી, જે 2021ના 2,36,077ના કરતાં વધારે હતા. ઓક્ટોબર 2023 સુધીમાં 2,61,310 ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કુલ આંકડામાંથી અડધી સંખ્યા ભારતીયોની હોય છે, તેને જોતાં કુલ અરજીઓની સંખ્યા પર પણ ખાસ્સી અસર પડી છે.

ખાલિસ્તાનનો મુદ્દો કારણ છે?

ખાસ વાત એ છે કે અરજીઓમાં થઈ રહેલા આ ઘટાડાનાં કારણોમાં ભારત અને કેનેડા વચ્ચેના તણાવગ્રસ્ત સંબંધો સામેલ નથી. હકીકતમાં, ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ કર્યા હતા કે તેમાં ભારતીય એજન્ટ્સ સામેલ હોઈ શકે છે, તેને સંખ્યા ઘટાડાનું કારણ માનવામાં આવે છે. જોકે, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આ આરોપ બાબતમાં કેનેડા તરફથી એક પણ પુરાવો રજૂ કરાયો નહોતો. ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
ગુજરાત

 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર

Editor By Editor 5 days ago
સ્વ.ડોલીબેન પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે પરિવાર દ્વારા સ્લીપર અને છાસ વિતરણ
હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)
સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી
વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?