By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    13 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોજીત્રા પંથકમાં ઉઘાડ નીકળતા રવી સિઝનના વાવણી કાર્યનો પ્રારંભ થયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સોજીત્રા પંથકમાં ઉઘાડ નીકળતા રવી સિઝનના વાવણી કાર્યનો પ્રારંભ થયો

agragujaratnews
Last updated: 2023/12/06 at 11:57 AM
2 years ago
Share
સોજીત્રા પંથકમાં ઉઘાડ નીકળતા રવી સિઝનના વાવણી કાર્યનો પ્રારંભ થયો
SHARE

  • શ્રમિકો પરત ફરતા ખેતરોમાં કૃષિકાર્યોની ચહલપહલ
  • મુખ્ય રવિપાકનુ માત્ર 1646 હેક્ટરમા જ વાવેતર નોધાયુ
  • ગ્રામ્ય વિસ્તારોમાં પરત ફરી રહ્યા હોઇ ખેતીકાર્યોમાં વેગ વર્તાયો

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામા ચાલુ સિઝનમાં નવેમ્બરના અંત સુધીમાં મુખ્ય રવિપાક પિયત ઘઉં, તમાકુ, શાકભાજી અને રાઇનુ માત્ર 1646 હેક્ટરમા જ વાવેતર નોધાયુ હતું. જોકે પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા તરફના પરપ્રાન્તિય ખેતશ્રામિકોએ દિવાળીની ઉજવણી માટે વતનની વાટ પકડતા વાવેતરમાં મંદી વર્તાઇ હતી. તહેવારો પુર્ણ થતાં પરપ્રાન્તિય ખેતશ્રમિકો સોજીત્રા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પરત ફરી રહ્યા હોઇ ખેતીકાર્યોમાં વેગ વર્તાયો છે.

નહેરોની મર્યાદિત સુવિદ્યા ધરાવતા અંતરિયાળ સોજીત્રા તાલુકામાં ખેડૂતોએ કૃષિકાર્યો માટે વિશેષતઃ વરસાદ કે આંશિક નહેરો આધારિત પિયત ઉપર નિર્ભર રહેવુ પડે છે. ત્યારે ચાલુ શિયાળુ સિઝનના પાકના વાવેતરની શરૂઆતતી નવેમ્બર માસ સુધીમાં માત્ર સોજીત્રા તેમજ આસપાસમા આવેલા લીંબાલી, મઘરોલ, બાલિન્ટા, પલોલ, દેવા તળપદ, મલાતજ, પીપળાવ, ભડકદ, રૂણજ, ખણસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1646 હેક્ટર વિસ્તારમા રવિકૃષિપાકોનુ વાવેતર કરવામા આવ્યુ છે. જેમાં પિયત ઘઉં 778 હેક્ટર, રાઇ 50 હેક્ટર, તમાકુ 126 હેક્ટર, શાકભાજીની 492 હેક્ટર જેટલા મર્યાદિત હેક્ટર વિસ્તારમાં ખેતી થઇ છે. જોકે પ્રતિકૂળ હવામાન, કમોસમી વરસાદ તેમજ દિવાળી મનવવા માટે વતનમાં ગયેલા પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા તરફના પરપ્રાન્તિય શ્રામિકોને લઇને વાવણીકાર્ય ઉપર વિપરીત અસર વર્તાતા વાવેતર હેક્ટર વિસ્તારમાં ઘટાડો સર્જાયો હતો. ત્યારે બીજી તરફ પરપ્રાન્તિય શ્રમિકો દિવાળીની ઉજવણી પુર્ણ કરી સોજીત્રા તાલુકામા તબક્કાવાર પરત ફરવા આંશિક ઉઘાડની સ્થિતિને લઇને વાવણીકાર્યનો પુનઃ પ્રારંભ થયો છે. પરિણામે સોજીત્રા પંથકના ખેતર-સીમ વિસ્તારોમા કૃષિકાર્યોને લઇને ખેડૂત પરિવારો, ખેત શ્રામિકોની ચહલપહલ વર્તાઇ રહી હોઇ આગામી દિવસોમા વાવેતર વિસ્તારમાં વધારો સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
રાજકોટ

વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી

Editor By Editor 13 hours ago
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?