By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુંબઇ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર કેનેડાથી આવતા પેસેન્જરોને રોકી દેવાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મુંબઇ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર કેનેડાથી આવતા પેસેન્જરોને રોકી દેવાયા

agragujaratnews
Last updated: 2023/12/06 at 11:58 AM
3 years ago
Share
મુંબઇ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર કેનેડાથી આવતા પેસેન્જરોને રોકી દેવાયા
SHARE

  • કેનેડાના મલ્ટિપલ વિઝા હેક કરીને અન્ય પેસેન્જરો ઘુસાડવાનું ષડ્યંત્ર
  • કેનેડાથી આવતા પેસેન્જરોની વિઝા ડિટેઇલ નહીં દેખાતા ઇમિગ્રેશન ચોંકી ઊઠયું
  • સેન્ટ્રલ એજન્સીઓને કેટલાક મહત્વના ઇનપુટ મળ્યા

કેનેડાથી મુબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર આવતા કેટલાક પેસેન્જરોને રોકીને તપાસ શરૂ કરી દેવાઇ છે. વિઝા હેક કરીને અન્ય ત્રાહિત શખસો ટ્રાવેલિંગ કરીને ભારતમાં ઘુષણખોરી કરી રહ્યા હોવાની માહિતીના પગલે તમામ સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. પંજાબના કેટલાક ગેગસ્ટર કેનેડાના ખાલિસ્તાની આંતકવાદી સંગઠનો સાથે મળીને કાવતરૂ કરી રહ્યા હોવાની બાતમીના આધારે તમામ એરપોર્ટ પર એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે અને એરપોર્ટ બહાર નિકળી ગયેલા પેસેન્જરોની દેસભરમાં તપાસ થઇ રહી છે.

હાલ ભારત અને કેનેડાના સંબંધો ખાલિસ્તાની આંતકવાદી સંગઠનોની ભારતમાં ચાલી રહેલી ગતિવિધીઓના કારણે તણાવભર્યા છે એટલુ જ નહિ મલ્ટીપલ વિઝા મેળવીને કેનેડા પહોચી ગયેલા ભારતીયોના મલ્ટિપલ વિઝા હેક કરવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે.હેક કરેલા વિઝાની કોઇ માહિતી વિઝા મેળવનારને હોતી નથી પણ હેક કરનાર કેનેડાની ગેંગ આ વિઝાનો ઉપયોગ કરીને તેમના માણસોને ભારતમાં યેનકેન પ્રકારે મોકલી રહ્યા છે. આ પ્રકારને હેક કરેલા વિઝા પર ભારત આવતા કેટલાક પેસેન્જરોને મુબઇ ,દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર રોકી દેવાયા છે. અને તેમના પાસપોર્ટ અને વિઝાનું વેરિફિકેશન ચાલી રહ્યુ છે. વેરિફિકેશન કરતા 24 કલાક જેટલો સમય લાગી રહ્યો છે તેનુ કારણ એવુ છે કે, કેનેડાથી આવતા પેસેન્જરો ત્યાંનુ ઇમિગ્રેશન ક્રોસ કરીને એરલાઇન્સમાં ટ્રાવેલ કરીને ભારતમાં આવે ત્યારે તેમના વિઝાની ડિટેઇલ ભારતના એરપોર્ટ પરના ઇમિગ્રેશન સિસ્ટમમાં દેખાતી નથી જેના કારણે મલ્ટિપલ વિઝા હોવા છતાં પેસેન્જરોને ક્લીયરન્સ મળતુ નથી. મલ્ટિપલ વિઝા હેક કરવાના કૌભાડની સાથે સાથે એક એવો પણ ઇસ્યુ સામે આવ્યો છે કે, મલ્ટીપલ વીઝા ખરેખર સાચા છે કે બોગસ વીઝા છે. લાંબા સમય સુધી ટ્રાવેલ નહિ કરતા પેસેન્જરોના મલ્ટિપલ વિઝા હેક કરી દેવાનું સુઆયોજિત ષડયંત્ર કેનેડાના આંતકવાદી સંગઠનો પંજાબના ગેગસ્ટર મારફત ચલાવી રહ્યા છે. સેન્ટ્રલ એજન્સીઓને કેટલાક મહત્વના ઇનપુટ મળ્યા છે પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે.

કેનેડાના બે ગેંગસ્ટરની હત્યાનો બદલો લેવા ઘૂષણખોરીની શંકા

કેનેડામાં બે ગેગસ્ટરોની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ સ્વીકારી લીધા પછી વીઝા હેક કરવાના કિસ્સા વધી ગયા છે. ભારતમાં કેટલા લોકો આવી રીતે ઘૂષણખોરી કરી ગયા છે તેની સેન્ટ્રલ એજન્સીઓ તપાસ કરી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર દંપતીને કેનેડા પરત જવું પડયું

અમદાવાદના એરપોર્ટ પર કેનેડાથી આવેલા એક દંપતીના વિઝા ડિટેઇન ઇમિગ્રેશન સિસ્ટમમાં નહિ દેખાતા દંપતીને પરત જવુ પડયુ હતુ. દંપત્તિના પાસપોર્ટમાં કેનેડાના વિઝા હતા પણ કેનેડાથી નિકળ્યા પછી ઓટોમેટિકલી તેમના વિઝાની ડિટેઇલ અમદાવાદ એરપોર્ટ ઇમિગ્રેશનની સિસ્ટમમા આવી જાય છે તે આવી નહતી. જેના કારણે લાંબી તપાસ બાદ તેમને પરત જવુ પડયું હતું. દંપતી કેનેડિયન ઇમિગ્રેશનમાં તપાસ કરે તો સાચી માહિતી બહાર આવી શકે તેમ છે.

રિફ્યૂઝ-ટુ-લેન્ડિંગ હેઠળ પાછા મોકલી દેવાય છે

જો પેસેન્જરના પાસપોર્ટમાં મલ્ટીપલ વીઝા છે પણ ઇમિગ્રેશન સિસ્ટમમા વિઝાની કોઇ ડિટેઇલ દેખાતી નહોય તો પેસેન્જરને રિફ્યૂઝ-ટુ-લેન્ડિંગ હેઠળ બીજી ફ્લાઇટમાં કેનેડા પરત મોકલી દેવાય છે.આંતકી સંગઠનોએ કેનેડા ઇમિગ્રેશનમાં ગોઠવેલી સોફેસ્ટીકેટેડ સિસ્ટમનો ભાગ ભારતીય નાગરિકો બની રહ્યા છે. જો વીઝા બોગસ હોય તો ક્યાંથી અને કોના મારફત મેળવાયા તેની તપાસ પણ હાલ ચાલી રહી છે.

You Might Also Like

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

MCXમાં સોનું-ચાંદી અને ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત બનતાં શેરબજારનો સેન્ટિમેન્ટ સુધર્યો

સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા

ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપા દ્વારા સૌપ્રથમ વખત સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ
રાજકોટ

 મનપા દ્વારા સૌપ્રથમ વખત સફાઈ કામદારોને સેલેરી સ્લીપનું વિતરણ

Editor By Editor 2 days ago
ડુપ્લીકેટ ગુજરાત મોડલ! નકલી IPS અને બ્રાન્ડના નામે વેંચાતા કપડા, ચશ્મા મળ્યા
ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ
 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી
MCXમાં સોનું-ચાંદી ચમક્યા, ક્રૂડ નરમ; શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?