By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

agragujaratnews
Last updated: 2023/12/07 at 11:44 AM
3 years ago
Share
અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
SHARE

  • ગરીબોની કસ્તુરી ફરી એક વાર થઈ મોંઘી
  • ડુંગળીના ભાવ રૂ.80થી 90 પ્રતિ કિલોએ પહોંચ્યા
  • બે દિવસ પહેલા ડુંગળીના ભાવ રૂ.50 હતા

ગરીબોની કસ્તુરી ફરી એક વાર મોંઘી થઈ છે. જેમાં અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. ડુંગળીના ભાવ રૂ.80થી 90 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ડુંગળીના ભાવ વધતા જનતા બેહાલ થઇ છે. બે દિવસ પહેલા ડુંગળીના ભાવ રૂ.50 હતા.

ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવમાં પહેલા રૂ.20 હતો હવે રૂ.80 છે તેમ ગૃહિણીઓએ જણાવ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારોને ન પોસાય તો ગરીબોનું શું? ગરીબોની કસ્તુરી ફરી એક વાર મોંઘી થઈ છે. જેમાં શહેરમાં ડુંગળીના ભાવ રૂપિયા 80 થી 90 કિલોએ પહોંચ્યા છે. ગૃહિણીઓની માંગણી છે કે સરકારે ડુંગળી અને ટામેટાના ભાવ અંકુશમાં રાખવા કઈ કરવું જોઈએ.

શાકાહારી ભોજનની કિંમતમાં 5 ટકાનો વધારો થયો

કમોસમી વરસાદને કારણે ગુજરાત સહિત દેશભરમાં ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. બદલાતી મોસમ દરમિયાન માગમાં વધારો થવાને કારણે ડિસેમ્બર 2023માં વેજ થાળી મોંઘી થઈ ગઈ છે. મોંઘા ડુંગળી અને ટામેટાંના કારણે ઓક્ટોબર 2023ની સરખામણીમાં ડિસેમ્બર મહિનામાં શાકાહારી ભોજનની કિંમતમાં 5 ટકાનો વધારો થયો છે. રેટિંગ એજન્સીએ આ ડેટા જાહેર કર્યો છે.

 દેશમાં ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો થયો

જૂન 2023 ના મહિનાથી દેશમાં ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો થયો હતો જ્યારે છૂટક બજારમાં ટામેટાં 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતા. સપ્ટેમ્બરથી ટામેટાના ભાવમાં નરમાઈ આવી અને ઓક્ટોબરથી ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. આના કારણે ગત વર્ષના નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023માં શાકાહારી ભોજનની પ્લેટની કિંમત 9 ટકા મોંઘી થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ નવેમ્બર મહિનામાં ડુંગળીના ભાવમાં 93 ટકા અને ટામેટાના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. દાળના ભાવમાં વધારાને કારણે વેજ થાળી પણ મોંઘી થઈ ગઈ છે. નવેમ્બર 2022ની સરખામણીએ આ વર્ષે નવેમ્બરમાં દાળના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે.

You Might Also Like

ગીર સોમનાથ જીલ્લા સેવા સદનમાં પડતર પ્રશ્ન અને પગાર મુદ્દે આશા બહેનોનું હલ્લાબોલ

રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત

પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ
રાજકોટ

 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ

Editor By Editor 3 days ago
 વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત
ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?