By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    14 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બિલ્ડરને ત્યાં ITના દરોડા પડતા 120 કરોડપતિઓ ભરાયા, તમામની તપાસ શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બિલ્ડરને ત્યાં ITના દરોડા પડતા 120 કરોડપતિઓ ભરાયા, તમામની તપાસ શરૂ

agragujaratnews
Last updated: 2023/12/15 at 4:10 PM
2 years ago
Share
બિલ્ડરને ત્યાં ITના દરોડા પડતા 120 કરોડપતિઓ ભરાયા, તમામની તપાસ શરૂ
SHARE

  • સુરાના, કંસલ ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા
  • દરોડાના દરમિયાન 700 કરોડના દસ્તાવેજ મળ્યા
  • રોકડમાં વૈભવી ફ્લેટ ખરીદ, વેચનારાની યાદી મળી

સુરતમાં સુરાના, કંસલ ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા પડ્યા છે. જેમાં દરોડા દરમિયાન રૂપિયા 700 કરોડના દસ્તાવેજ મળ્યા છે. તેમજ રોકડમાં વૈભવી ફ્લેટ ખરીદ, વેચનારાની યાદી મળી છે. તેમાં IT વિભાગને 120 કરોડપતિઓની યાદી મળી આવતા મોટા માથાના નામ સામે આવી શકે છે.

કરોડોની જમીન વેચનાર ખેડૂતો દલાલના નામ સામેલ

કરોડોની જમીન વેચનાર ખેડૂતો દલાલના નામ સામેલ છે. સુરત શહેરમાં જાણીતા બિલ્ડર અને વેપારીને ત્યાં ઈન્ક્મ ટેક્સના દરોડા મામલે રાકેશ કંસલ અને સુરાનાને ત્યાં આઇટી દરોડામાં 700 કરોડના દસ્તાવેજ મળી આવતા અનેક ભેરવાયા છે. તપાસ દરમિયાન રોકડમાં વૈભવી ફ્લેટ ખરીદનારા, જમીન વેચનારા 120 કરોડપતિઓની યાદી મળી આવી છે. આઇટીની તપાસમાં કરોડોની જમીન વેચનાર ખેડૂતો, દલાલના નામ પણ સામેલ છે. હવે આ તમામને ત્યાં આઇટી વિભાગ તપાસ હાથ ધરશે.

તપાસમાં 700 કરોડના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા

કંસલ ગ્રુપ અને સુરાના ગ્રુપ પર આવકવેરાની તપાસમાં 700 કરોડના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, સુરાના ગ્રુપે દસ્તવેજો છુપાવાના પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરાનાને ત્યાંથી કુલ 500 કરોડ અને રાકેશ કંસલને ત્યાંથી 200 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરાના બિલ્ડર ગ્રુપ અને રાકેશ કંસલને ત્યાં હાથ ધરવામાં આવેલા પાંચ દિવસથી ચાલ્યા હતા. જેમાં 400 કરોડના ડોક્યુમેન્ટ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ઝડપી લેવાયા હતા. સુરાના બિલ્ડર ગ્રુપે દરોડા દરમિયાન ડોક્યુમેન્ટ હાથ ન લાગે એ માટે સતત પાંચ ફ્લેટ બદલ્યા હતા. ફ્લેટ પણ એવી રીતે બદલ્યા હતા કે થોડા જ સમયમાં ડોક્યુમેન્ટ અન્ય ફ્લેટ પર પહોંચાડી દેવામાં આવતા હતા.

સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

આ મામલે IT વિભાગના અધિકારીઓએ 250 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આખરે 400 કરોડના ડોક્યુમેન્ટ સુધી પહોંચી ગયા હતા. આ સાથે જ બંને ગ્રુપ પર સર્ચ ઓપરેશન પુરુ થયું હોવાનું ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. હવે જે ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે. તેની ઝીણવટભરી તપાસ થશે અને બાદમાં ટેક્સ રિકવરી કાઢવામાં આવશે. જેની સાથે જ વારંવાર સ્થળ બદલીને જે ડોક્યુમેન્ટ ફેરવવામાં આવી રહ્યા હતા તેમાં રોકડના વ્યવહાર, રોકડની લોન, કન્સ્ટ્રક્શનના ખર્ચમાં વપરાયેલી રોકડ અને જમીનો-મિલકતો જે રોકડમાં ખરીદાયેલી છે. ઉપરાંત પ્રોજેક્ટમાં જે લોકોએ મિલકત લીધી છે. તેમાં કોણે-કોણે રોકડમાં ચૂકવણી કરી છે તેની પણ વિગતો છે.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 2 days ago
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?