By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામમંદિર: ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર, ફર્સ્ટ ફ્લોરનું કામ પૂરઝડપે, ટ્રસ્ટે શેર કર્યા ફોટા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રામમંદિર: ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર, ફર્સ્ટ ફ્લોરનું કામ પૂરઝડપે, ટ્રસ્ટે શેર કર્યા ફોટા

agragujaratnews
Last updated: 2023/12/16 at 12:31 PM
2 years ago
Share
રામમંદિર: ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર, ફર્સ્ટ ફ્લોરનું કામ પૂરઝડપે, ટ્રસ્ટે શેર કર્યા ફોટા
SHARE

  • અયોધ્યા રામમંદિરનું નિર્માણ કાર્ય પૂરઝડપે
  • મંદિર ટ્રસ્ટ દ્વારા શેર કરાયા ફોટા
  • ગ્રાઉન્ડ ફ્લોરનું કામ થઇ ગયુ છે પૂર્ણ

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પાવન નગરી અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિરના નિર્માણનું પુરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થઇ ગયુ છે હવે ફર્સ્ટ ફ્લોરનું નિર્માણ કાર્ય પણ 80 ટકાથી વધારે પૂર્ણતાને આરે છે. ત્યારે રામમંદિર નિર્માણ કાર્ને લઇને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા કામગીરીની તસવીરો શેર કરવામાં આવી છે.

મંદિર ટ્રસ્ટે શેર કર્યા ફોટા

મહત્વનું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ ભક્તોને મંદિર નિર્માણની પ્રગતિ વિશે સમયાંતરે માહિતગાર કરતું રહે છે. ત્યારે ટ્રસ્ટે ફરી એકવાર મંદિરના નિર્માણની ચાર નવીનતમ તસવીરો જાહેર કરી છે. આ તસવીરો દ્વારા સરળતાથી જોઈ શકાય છે કે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર કેટલી ઝડપથી બની રહ્યું છે.

પહેલા માળની કામગીરી તેજગતિએ

ઉલ્લેખનીય છે કે ભગવાન રામના નવનિર્મિત મંદિરનો અભિષેક કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024 ના રોજ થનાર છે. જેના માટે નિર્માણ કાર્યની ગતિ ખૂબ જ ઝડપી થઇ રહી છે. ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ ફોટોગ્રાફ્સ સમગ્ર મંદિર સંકુલનું હવાઈ દૃશ્ય દર્શાવે છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામ પૂર્ણ થયા બાદ પ્રથમ માળે બાંધકામની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે.

ગ્રાઉન્ડ ફ્લોર પર થઇ રહી છે સાફસફાઇ

ગ્રાઉન્ડ ફ્લોર પર ભગવાન રામના ગર્ભગૃહની સાથે રંગ મંડપ નૃત્ય મંડપ તૈયાર છે. મંદિરની આજુબાજુના કોટનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર થયેલા બાંધકામની ભવ્યતા મંદિરના પહેલા માળેથી જાણી શકાય છે. મુખ્ય દ્વારથી પ્રવેશ્યા બાદ અંદરના પરિસરને સાફ કરી 22મી જાન્યુઆરી માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.અયોધ્યામાં ચાલી રહેલા મંદિર નિર્માણને લગતી તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ટ્રસ્ટ 31મી ડિસેમ્બર પહેલા શક્ય તેટલું વધુ બાંધકામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
રાજકોટ

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

Editor By Editor 3 days ago
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?