By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    9 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરબી સમુદ્રમાં વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેક, હુમલા બાદ જાહજમાં લાગી ભીષણ આગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

અરબી સમુદ્રમાં વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેક, હુમલા બાદ જાહજમાં લાગી ભીષણ આગ

agragujaratnews
Last updated: 2023/12/23 at 6:01 PM
2 years ago
Share
અરબી સમુદ્રમાં વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેક, હુમલા બાદ જાહજમાં લાગી ભીષણ આગ
SHARE

અરબી સમુદ્રમાં સોમનાથથી 3૭૮ કિલો મીટર દૂર થયો ડ્રોન એટેક 

કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમ ઘટના સ્થળે રવાના : સેના એલર્ટ

અરબી સમુદ્ર વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેકની ઘટના સામે આવી છે. વેપારી જહાજ પર અજાણ્યા એરીયલ વાહન દ્વારા હુમલો કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હુમલો વેરાવળથી દક્ષિણ-પશ્ચિમ ભાગમાં થયો છે. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. આ અકસ્માતની સ્થિતિ અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ વિસ્ફોટના સમાચારથી મધ્ય દરિયે વિહરતા જહાજોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
UKMTOએ અન્ય જહાજોને આ વિસ્તારમાંથી સાવધાની સાથે પસાર થવા ચેતવણી જાહેર કરી છે. અરબી સમુદ્ર વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેક, હુમલા બાદ ભીષણ આગ લાગી છે. ભારતીય અધિકારીઓ હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કે ઇનકાર કરી શક્યા નથી. જો કે, સોશિયલ મીડિયા પર વિસ્ફોટના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી રહી છે.
હુમલા પાછળનું કારણ અને હુમલાખોર હજુ પણ અજાણ છે. અધિકારીઓએ તપાસ શરૂ કરીને સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર અરબી સમુદ્ર દરિયાઈ સુરક્ષાની ચિંતાઓને ઉજાગર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં ચાંચિયાગીરીની અનેક ઘટનાઓ સામે આવી છે. આ સિવાય તટીય સુરક્ષા દળોએ તાજેતરમાં કેટલીક પાકિસ્તાની બોટને અટકાવવામાં સફળતા મેળવી છે. જે શંકાસ્પદ ગતિવિધિઓમાં વ્યસ્ત હતી.
આ ઘટના માત્ર ભારતીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે પણ ગંભીર અસરો કરી શકે છે. જહાજો પરના હુમલાઓ આંતરરાષ્ટ્રીય વેપારને વિક્ષેપિત કરે છે અને ચાંચિયાગીરીને નિરુત્સાહિત કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂરિયાત છે.

આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું, શિપમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હતા. અરબી સમુદ્ર એક જહાજને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ ભારત આવી રહ્યું હતું. ભારતીય સેનાએ જણાવ્યું કે શિપમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હતા. ભારતીય સેનાએ કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમને તે જગ્યાએ મોકલ્યું છે. જ્યાં ભારત આવી રહેલા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું. જહાજમાં ક્રૂડ ઓઈલ હતું.
સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, હુમલામાં કોઈને નુકસાન થયું નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જહાજમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે. બ્રિટિશ મિલિટ્રીના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે અહેવાલ આપ્યો હતો કે જહાજ ભારતના વેરાવળથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર હતું. એટલે કે સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું. હાલમાં આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. લાઈબેરિયાના ધ્વજ સાથેનું આ જહાજ ઈઝરાયલનું હતું. આ જહાજનો છેલ્લે સાઉદી અરેબિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 2 days ago
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?