By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    20 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિદ્યાપીઠના કુલનાયક-કુલ સચિવ હવે મંત્રીને પૂછયા વિના કાણી પાઈ પણ ખર્ચી નહીં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિદ્યાપીઠના કુલનાયક-કુલ સચિવ હવે મંત્રીને પૂછયા વિના કાણી પાઈ પણ ખર્ચી નહીં

agragujaratnews
Last updated: 2023/12/29 at 11:02 AM
2 years ago
Share
વિદ્યાપીઠના કુલનાયક-કુલ સચિવ હવે મંત્રીને પૂછયા વિના કાણી પાઈ પણ ખર્ચી નહીં
SHARE

  • 95 વર્ષ જૂના બંધારણને બદલવાનો ખેલ
  • વિદ્યાપીઠમાં હવે VC નહીં પણ મંત્રી સર્વેસર્વા
  • પગાર-પેન્શન સિવાયના અન્ય ખર્ચ માટે દર મહિને VCએ મંત્રી પાસે પૈસા માગવા પડશે

ગૂજરાત વિદ્યાપીઠના નવા સત્તાધીશો દ્વારા 95 વર્ષ જૂના બંધારણને રાતોરાત બદલી નાખ્યું છે. બંધારણ બદલવા પાછળનો ખેલ ધીરે ધીરે પ્રગટ થઈ રહ્યો છે. બંધારણ બદલાયા બાદ વિદ્યાપીઠ મંડળની મળેલી બેઠકોમાં લેવાયેલા નિર્ણયો મુજબ હવે આગામી સમયમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક કે કુલ સચિવ એટલે કે વાઈસ ચાન્સેલર રજિસ્ટ્રાર મંડળના મંત્રીને પૂછયા વિના પાઈ પણ ખર્ચી નહી શકે.

બીજી તરફ મંડળના મંત્રીની સત્તા એટલી વધારી દેવામાં આવી છે કે, તેઓ એક સાથે રૂ.5 લાખનો ખર્ચ કોઈની મંજૂરી મેળવ્યા વિના કરી શકે છે, જ્યારે વાઈસ ચાન્સેલની ખર્ચ કરવાની સત્તા શૂન્ય કરાઈ છે. કર્મચારીઓની બઢતી, પગાર ધોરણ સહિતની સેવાકીય બાબતોના નિર્ણય પણ મંડળને આધીન કરી દેવામાં આવ્યાં.

વિદ્યાપીઠના નવા બંધારણમાં ખર્ચ કરવાની જે જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ મંડળના પ્રમુખને રૂ.25 લાખ ખર્ચ કરવાની સત્તા અપાઈ છે. આ સિવાય મંત્રીને રૂ.5 લાખ જ્યારે વિભાગીય અધ્યક્ષ-સંયોજકને રૂ.10 હજાર ખર્ચ કરવાની સત્તા અપાઈ છે.

મહત્વની વાત તો એ છે કે, કુલનાયક અને કુલસચિવને એકપણ રૂપિયાનો ખર્ચ કરવાની સત્તા આપવામાં આવી નથી. એટલે કે, ખર્ચ કરવાની નિર્ણય પ્રક્રિયામાં તેમનો સમાવેશ સુદ્ધા કરવામાં આવ્યો નથી. એટલું જ નહી, છેલ્લા 6 વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠમાં કેન્દ્ર સરકાર દ્વારા નોન-સેલેરી ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. જેથી પગાર-પેન્શન સિવાયનો ખર્ચ મંડળના પૈસાથી કરવામાં આવી રહ્યો છે. જે મુજબ મંડળની બેઠકમાં જે નિર્ણયો-ઠરાવ કરવામાં આવ્યાં છે કે, ઉચ્ચ શિક્ષણને પગાર પેન્શન સિવાયના આવશ્યક ખર્ચની વિગત દર મહિને મંડળમાં રજૂ કરવા તેમજ તે અનુસાર મંત્રીએ નાણાકીય વર્ષ-2023-24 માટે રૂ.5 કરોડની મર્યાદામાં ઉચ્ચ શિક્ષણના પગાર પેન્શન સિવાયના આવશ્યક ખર્ચની વિગત મુજબ નાણાં ઉચ્ચશિક્ષણને તબદીલ કરવાની સત્તા રહેશે તેમ ઠરાવવામાં આવ્યું.

એટલે કે, દર મહિને વાઈસ ચાન્સેલરે ખર્ચની રકમ માટે મંત્રી પાસે માગણી કરવી પડશે. એટલે કે, વાઈસ ચાન્સેલરે ફેબ્રુઆરી માસમાં જે ખર્ચ કરવાનો હોય તેની માગણી મંત્રી પાસે પહેલાથી કરવાની રહેશે. આ સિવાય ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત તમામ સંસ્થાઓમાં સેવકોની નિમણૂક, બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ, નિવૃત્તિના લાભ સહિતની સેવા વિષયક બાબતોમાં જરૂરી નાણાકીય જોગવાઈ કરવાની સત્તા પણ વાઈસ ચાન્સેલર પાસેથી લઈ લેવામાં આવી છે, એ માટે પણ મંડળની મંજુરી લેવી પડશે.

કોમન એક્ટે યુનિ.ના VCની સત્તા વધારી, ગૂજરાત વિદ્યાપીઠમાં ગ્રાન્ટેડ શાળાના આચાર્ય જેવી સ્થિતિ બનાવી

ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ 11 સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત સરકાર દ્વારા એક સમાન કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાનો મુખ્ય ઉદેશ્ય યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોની સત્તા વધારવાનો છે. અત્યાર સુધીમાં સેનેટ-સિન્ડીકેટના કારણે વાઈસ ચાન્સેલરોની નિર્ણય શક્તિમાં અનેક અવરોધો રહેતા હતા. પરંતુ હવે નવા કાયદા મુજબ સેનેટ-સિન્ડીકેટને હટાવી દેવામાં આવી છે. આ સિવાય કાઉન્સિલ-બોર્ડમાં સભ્યોની નિયુક્તિની સત્તા પણ વાઈસ ચાન્સેલરોને સોંપવામાં આવી છે. બીજી તરફ ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા નવા સત્તાધીશો દ્વારા વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલરની સ્થિતિ એક ગ્રાન્ટેડ શાળાના આચાર્ય જેવી બનાવી દેવામાં આવી છે. વિદ્યાપીઠને વાઈસ ચાન્સેલર એકપણ નિર્ણય કરી ન શકે એ પ્રકારના છેલ્લા કેટલાક સમયથી ફેરફારો થઈ રહ્યાં છે.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
જૂનાગઢ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

Editor By Editor 3 days ago
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?