By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    11 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોની તૈયારીઓ પૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોની તૈયારીઓ પૂરી

agragujaratnews
Last updated: 2024/01/09 at 4:50 PM
2 years ago
Share
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોની તૈયારીઓ પૂરી
SHARE

  • પોસ્ટર દ્વારા હેરિટેજ સીટીનો દરજ્જો દર્શાવ્યો
  • રોડ-શોમાં ભીડ ન થાય તે માટે રોડને કોર્ડન કરાયા
  • કલાકારો દ્વારા સ્ટેજ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારી કરી લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વાયબ્રન્ટ મોડમાં આવી ગયુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ-શોની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. એએમસીએ વડાપ્રધાન મોદીના રોડ શોના વિવિધ માર્ગો પર સફાઈથી લઈને શણગાર સુધી કોઈ કચાશ ન રહી જાય તેવી તૈયારીઓ કરી લીધી છે.

ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવાશે

મ્યુનિસિપલ કોર્પોરેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટના રોડ શોને લઈને એરપોર્ટ થી ગાંધીનર સુધીના માર્ગો ઉપર ગુજરાતની સંસ્કૃતિ, અસ્મિતા અને ભવ્યતાની ઝાંખી કરાવતા બેનરો, પોસ્ટરો વિવિધ સ્થળો પર લગાવી દીધા છે અને માર્ગો પર નાના નાના સ્ટેજ બનાવ્યા છે જેમાં વિવિધ કલાકારો દ્વારા ગુજરાતી ગરબા અને કલા સંસ્કૃતિ વારસાનો ઉજગર કરતાં સ્ટેજ પર્ફોર્મન્સ કરવામાં આવશે.

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં વિવિધ માર્ગો અને જગ્યાઓ પર હેરિટેજના બેનરો અને પોસ્ટરો લગાવ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદને જુલાઈ 2017 માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. ત્યારે અમદાવાદ હવે વૈશ્વિક ફલક પર પણ છવાઈ ગયું છે અને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ 2022 શહેર અમદાવાદને હવે ટાઈમ મેગેઝિન દ્વારા 2022 ના વિશ્વના 50 સૌથી મહાન સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

રોડની બંને સાઈડ બેરિકેટ્સ મુકાયા

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ-શો ને લઈને રસ્તા ઉપર જાહેર જનતાની ભીડ ન થાય તેથી રોડની બંને સાઈડ પર બેરીકેટ્સથી રસ્તાઓને કોર્ડન કરવામાં આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધીના રોડને આજે બપોરે બે વાગ્યા બાદ જાહેર જનતા માટે બંધ કરવામાં આવશે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
રાજકોટ

એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી

Editor By Editor 10 hours ago
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?