By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    21 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીમાં હિટ એન્ડ રનમાં એક મોત, ઘરે જતી મહિલાને કાર ચાલકે કચડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજીમાં હિટ એન્ડ રનમાં એક મોત, ઘરે જતી મહિલાને કાર ચાલકે કચડી

agragujaratnews
Last updated: 2024/01/12 at 11:08 AM
3 years ago
Share
ધોરાજીમાં હિટ એન્ડ રનમાં એક મોત, ઘરે જતી મહિલાને કાર ચાલકે કચડી
SHARE

  • ઈકો ચાલકે 42 વર્ષીય મહિલાને અડફેટે લીધી
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો
  • સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

ધોરાજીમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત થયુ છે. જેમાં ઈકો ચાલકે 42 વર્ષીય મહિલાને અડફેટે લીધી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘર તરફ પરત ફળતી વેળાએ આ અકસ્માતનો બનાવ બન્યો

રાજકોટ જિલ્લાના ધોરાજીમા હીટ એન રનનો બનાવ બન્યો છે. જેમાં એક મહિલાનુ મોત થયુ છે. ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે ITIની સામે ઈકોકારની હડફેટે આવતા આશરે 42 વર્ષીય મહિલાનું મોત થયુ છે. ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમા રહેતા સોનલ બેન ગંગાજાળીયા ઉંમર વર્ષ અંદાજે 42 નામની મહિલા મોડી રાત્રીએ હોટલમા રસોઈનું કામ કરી ચાલતા આવતા હતા. અને પોતાના ઘર તરફ પરત ફળતી વેળાએ આ અકસ્માતનો બનાવ બન્યો હતો.

મૃતક મહિલાનો મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

મૃતક મહિલાનો મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. જેમાં હાલ વધુ તપાસ ધોરાજી પોલીસ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે. થોડા મહિના પહેલા પણ ધોરાજીના ઉપલેટા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ઉર્ષના મેળામાં આવેલા ઉપલેટાના ગુલાબહુશેન જલાલભાઈ માણસીયા અને આદીલભાઈ અશરફભાઈ કચ્છી મેળામાંથી પરત ઉપલેટા જતા હતા. ત્યારે કાર સાથે અકસ્માત થતાં જેમાં અભિષેક ભીખાભાઈ ગોસ્વામીને ગંભીર ઈજાઓ થતા કરુણ મોત નીપજ્યુ હતુ. જ્યારે ગુલાબહુશેન જલાલભાઈ માણસીયાને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મોત થયેલ હતું. તેમજ અન્ય અફઝલ હનીફ કુરેશીને ગંભીર ઈજાઓ થતાં રીફર કરાયા હતા તેમજ અન્ય એક આદિલ અશરફ કચ્છીને ઈજાઓ થતાં તેઓને રીફર કરાયા હતા.

You Might Also Like

સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન

શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ

વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ: ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે ૧૫ ઓગસ્ટે સ્નાત્ર પૂજાનું આયોજન
રાજકોટ

જયાનંદ ધામ નવગ્રહ જિનાલય ખાતે ૧૫ ઓગસ્ટે સ્નાત્ર પૂજાનું આયોજન

Editor By Editor 5 days ago
રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જાપાન વચ્ચે શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ
જેતપુરમાં શ્રાવણ માસ નિમિત્તે માસ-મટનની લારીઓ અને દુકાનો બંધ રાખવા માંગ
ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસે લઘુમતી મોરચા દ્વારા આંગણવાડીના બહેનોને પોષ્ટિક કીટનું વિતરણ કરાયું
ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?