By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: 22મીએ ન્યૂ ક્લોથ માર્કેટમાં સેલિબ્રેશનઃ ચોકસી મહાજન, માધુપુરા, રતનપોળના બજારો બંધ રહેશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

22મીએ ન્યૂ ક્લોથ માર્કેટમાં સેલિબ્રેશનઃ ચોકસી મહાજન, માધુપુરા, રતનપોળના બજારો બંધ રહેશે

agragujaratnews
Last updated: 2024/01/18 at 10:47 AM
2 years ago
Share
22મીએ ન્યૂ ક્લોથ માર્કેટમાં સેલિબ્રેશનઃ ચોકસી મહાજન, માધુપુરા, રતનપોળના બજારો બંધ રહેશે
SHARE

  • રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી માટે અમદાવાદની વેપારી કોમ્યુનિટીના અલગ અલગ આયોજનો
  • અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વેપારી સંગઠનો 22 જાન્યુઆરીના આયોજન માટે બેઠકો યોજી રહ્યા છે
  • પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વેપારી સંગઠનોમાં પણ ઉત્સાહ છે

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને તેના અનુસંધાને અમદાવાદના વિવિધ વેપારી સંગઠનો બજારોએ અલગ અલગ આયોજન કરી રહી છે. ગુજરાતમાં કાપડની સૌથી મોટી હોલસેલ માર્કેટમાની એક ન્યુ ક્લોથ માર્કેટમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઉજવણી કરવામાં આવશે તો માણેકચોક ચોકસી મહાજન બજાર, માધુપુરા તેમજ રતનપોળના વેપારીઓએ આ દિવસે રજા રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અન્ય સંગઠનો દ્વારા 22 જાન્યુઆરીના આયોજન માટે બેઠકો યોજવામાં આવી રહી છે.

ન્યૂ ક્લોથ માર્કેટ મસ્કતી મહાજનના જણાવ્યા પ્રમાણે, મહોત્સવના દિવસે 22 જાન્યુઆરીએ કાપડના વેપારીઓ દ્વારા બજારમાં રેલી કાઢવામાં આવશે. આ માટે પોલીસની મંજૂરી માંગવામાં આવી છે. આ સાથે જ બજારના જય માતા દી સેવા મંડળ દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે અંદાજે 3,000થી વધુ લોકો પ્રસાદ લેશે તેમજ માર્કેટમાં આવેલા મંદિરમાં આરતી કરવામાં આવશે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વેપારી સંગઠનોમાં પણ ઉત્સાહ છે. અમદાવાદનાજવેરીઓના સંગઠન શ્રી ચોકસી મહાજન માણેકચોક બજારે તેમના વેપારી સભ્યોને દુકાનો બંધ રાખી ઘરે જ ઉજવણી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત માધુપુરા માર્કેટ અને રતનપોળના વેપારીઓએ પણ આ પ્રસંગે રજા પાડવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના અન્ય વેપારી સંગઠનો પણ 22 જાન્યુઆરીનાદિવસે વિવિધ કાર્યક્રમોના આયોજન માટે બેઠકો યોજી રહી છે.

રાજકોટ માર્કેટયાર્ડે 22મીએ રજા જાહેર કરી

 રાજકોટ : આગામી તા.22ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તેની ઉજવણીમાં ખેડૂતો જોડાઈ શકે તે માટે 22મીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. યાર્ડના ડિરેકટરો, ખેડૂત આગેવાનો, વેપારીઓ દ્વારા 22મીએ રજા રાખવા માગણી કરી હોવાથી રાજકોટ યાર્ડના ચેરમેને રજા જાહેર કરી હતી. આ માટે પરિપત્ર કરીને ખેડૂતોને માલ લઈ નહિ આવવા માટે સેક્રેટરીએ જણાવ્યું હતું.

ઊંઝા માર્કેટયાર્ડમાં પણ કામ બંધ રહેશે

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મી જાન્યુઆરીને સોમવારના રોજ યોજાનાર છે. જેમાં દરેક ધર્મપ્રેમી જનતા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તે આશયથી ઊંઝા માર્કેટયાર્ડને લગતું તમામ કામકાજ બંધ રાખેલ છે.

You Might Also Like

હળવદમાં 22થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોનો કલેક્ટર સાથેની બેઠકનો બહિષ્કાર

વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો

ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત

મેઘરાજાના રીસામણા દુર કરવા વેરાવળના વેપારીઓની સોમનાથ સુધી પદયાત્રા

મોરબીના ત્રાજપરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર હૂમલો, બે રાઉન્ડ ફાયરીંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પડધરી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ

પડધરી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટએટેકથી મોત

Editor By Editor 22 hours ago
ગિરિરાજ હોસ્પિટલમાં આજથી બે દિવસીય AWR & Obesity Meet 2026 સેમિનાર
પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી
TET ફરજિયાત સામે શિક્ષકોનો સંઘર્ષ તેજ, હવે સાંસદોને કરાશે રજૂઆત
શાળા પ્રવેશોત્સવને સશક્તિકરણનો મહાયજ્ઞ ગણાવતા રાજુભાઈ ધ્રુવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?