By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શહેરમાં 4 હજારથી વધુ સ્થળે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના આયોજન : ગોરમહારાજોના બુકિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

શહેરમાં 4 હજારથી વધુ સ્થળે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના આયોજન : ગોરમહારાજોના બુકિંગ

agragujaratnews
Last updated: 2024/01/19 at 5:24 AM
2 years ago
Share
શહેરમાં 4 હજારથી વધુ સ્થળે સુંદરકાંડ, હનુમાન ચાલીસાના આયોજન : ગોરમહારાજોના બુકિંગ
SHARE

  • 22મીએ મોટાભાગની સોસાયટીઓ, ફ્લેટોમાં રામધૂન, યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોના આયોજનોની ભરમાર
  • બ્રાહ્મણોની અછત સર્જાતા બહારગામથી બોલાવવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી
  • ભજન મંડળીઓ, સુંદરકાંડ-રામધૂન કરતા મંડળોને એક દિવસમાં ચારથી પાંચ સ્થળે આયોજનો કરવા પડે તેવો ઘાટ

અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પગલે અમદાવાદ સહિત દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. 22મી જાન્યુ.એ યોજાનારા આ મહોત્સવને પગલે શહેરની વિવિધ સોસાયટીઓ, ફ્લેટો અને મંદિરોમાં યજ્ઞ, સુંદરકાંડ, અખંડ રામાયણ, હનુમાન ચાલીસા, રામધૂન અને ભજનોના વિશેષ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, જેને પગલે ગોરમહારાજોની ખાસ્સી ડિમાન્ડ જોવા મળી રહી છે. આ દિવસે શહેરમાં જ અંદાજે ચાર હજારથી વધુ સુંદરકાંડ અને યજ્ઞન સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનના બુકિંગ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આમ ગોરમહારાજની અછત સર્જાતા બહારગામથી મહારાજ બોલાવવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને બપોરે 12થી 2 વાગ્યાની વચ્ચેના સમયગાળામાં વધુ કાર્યક્રમો યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ દિવસે રામઅર્ચ યજ્ઞ, રામ યજ્ઞ, મારુતિ યજ્ઞ અને હોમાત્મક સુન્દરકાન્ડ યજ્ઞનું વિશેષ મહત્ત્વ છે.

સુંદરકાંડ કરતા મહારાજ કલ્પેશ વ્યાસના જણાવ્યા અનુસાર, 22મી જાન્યુ.ના દિવસે પૂજા, યજ્ઞ, સુંદરકાંડ માટે 15 દિવસ પહેલાંથી બુકિંગ થઈ ગયા છે. બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયમાં ગોરમહારાજોની એટલી માગ છે કે, યજમાનો હાથ-પગ જોડીને તેમને આ સમયમાં પૂજા કરવા માટે મનાવી રહ્યા છે. આ દિવસે સુંદરકાંડ કરતા ગ્રુપો અને ગોરમહારાજો એક દિવસમાં પાંચથી છ જગ્યાઓ પર પાઠ કરશે, આવું પ્રથમવાર થવા જઈ રહ્યું છે. અસારવા ખાતે આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનચાર્ય ત્રિપાઠી નરેન્દ્ર રામબાળકે જણાવ્યું હતું કે, અહીં અભ્યાસ કરી ચૂકેલા 400થી વધુ વિદ્યાર્થીઓ આ દિવસ માટે વિશેષ પૂજા-યજ્ઞ માટે બુક થઈ ગયા છે. હાલમાં અભ્યાસ કરતાં 70થી વધુ બાળકો માટે પણ વિવિધ જગ્યાઓ પર પૂજા પાઠ માટે આમંત્રણ આવ્યું હતું પરંતુ મહાવિદ્યાલય ખાતે પણ વિશેષ પૂજા-યજ્ઞ હોવાને પગલે તેઓને મોકલવામાં આવ્યા નથી.

પૂજાપાની સામગ્રી સાથે છાણાની માગમાં પણ વધારો

22 જાન્યુ.ના દિવસે પૂજા-યજ્ઞના અસંખ્ય કાર્યક્રમો યોજાવાના હોવાથી બજારમાં પૂજાપાના સાધનસામગ્રીની માગમાં અત્યંત વધારો થયો છે. બજારમાં યજ્ઞ કુંડની ખરીદી માટે અને હવનકુંડ ભાડે લેવા માટે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ સાથે હવન સામગ્રીની સાથે સુંગધિત અગરબતી અને ધૂપની પણ માગમાં વધારો થયો છે. ગાયના છાણાઓનો સ્ટોક માગ કરતાં ઓછો હોવાથી તેના પણ એડવાન્સ બુકિંગ થઈ રહ્યા હોવાની માહિતી જાણવા મળી છે.

કેસરી ધજાની ડિમાન્ડ વધતાં ભાવ આસમાને

શહેરના મોટાભાગના ચાર રસ્તે ધજા અને ઝંડાનું વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ શ્રીરામ અને હનુમાનજીના ફોટાવાળી ધજા રૂ. 150થી લઈને એક હજાર સુધીમાં વેચી રહ્યા છે. આ સાથે રૂ. 450, 250, 150 અને 80 વાળી ધજાઓની પણ ખાસ્સી માગ જોવા મળી રહી છે. યુવાનોમાં શ્રીરામના લોકેટ અને કિચેનની ડિમાન્ડ જોવા મળી રહી છે.

પ્રાણ પ્રતિષ્ઠાનું 126 LED પર લાઈવ પ્રસારણ કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે કરવામાં આવનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું શહેરમાં ઠેર ઠેર મૂકવામાં આવેલા AMCના 126 LED સ્ક્રીન પરથી લાઈવ પ્રસારણ કરાશે. પ્રાણ પ્રતિષ્ઠાને પગલે સમગ્ર અમદાવાદમાં રામ મય માહોલ સર્જાયો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 21 જાન્યુઆરીના રોજ શહેરના તમામ ઝોનમાં રામધૂન, ભજન- કીર્તન, ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટ

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

Editor By Editor 6 days ago
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?