By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અચાનક વિમાનની પાંખમાંથી બોલ્ટ ગુમ થયાના સમાચાર બાદ ન્યૂયોર્ક જતી ફ્લાઈટ રદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અચાનક વિમાનની પાંખમાંથી બોલ્ટ ગુમ થયાના સમાચાર બાદ ન્યૂયોર્ક જતી ફ્લાઈટ રદ

agragujaratnews
Last updated: 2024/01/24 at 11:58 AM
2 years ago
Share
અચાનક વિમાનની પાંખમાંથી બોલ્ટ ગુમ થયાના સમાચાર બાદ ન્યૂયોર્ક જતી ફ્લાઈટ રદ
SHARE

  • માન્ચેસ્ટરથી ન્યૂ યોર્કની જનાર ફ્લાઇટ ટેક-ઓફ પહેલાં રદ
  • વિમાનની એક પાંખમાંથી બોલ્ટ ગુમ થયા બાદ ફલાઈટ રદ
  • મુસાફરોને અલગ-અલગ ફ્લાઈટમાં ન્યૂયોર્ક મોકલાયા

માન્ચેસ્ટરથી ન્યૂ યોર્કની જવા નીકળેલી વર્જિન એટલાન્ટિક ફ્લાઇટને ટેક-ઓફ પહેલાં રદ કરવામાં આવી હતી. એક 41 વર્ષીય બ્રિટિશ પેસેન્જરે વિમાનની એક પાંખમાંથી બોલ્ટ ગુમ થયાની જાણકારી આપી હતી. તેણે તરત જ આ વાત કેબિન ક્રૂને જાણ કરી. કેબિન ક્રૂ એ તરત જ એન્જિનિયર્સને આ વાતની જાણ કરી વિમાનની તપાસ હાથ ધરવામા આવી હતી.

વિમાનની એક પાંખમાંથી બોલ્ટ ગુમ

મળતી માહિતી અનુસાર 15 જાન્યુઆરીના રોજ, ફ્લાઇટ VS127 પર સવાર 41 વર્ષીય બ્રિટિશ મુસાફરને સુરક્ષા બ્રીફિંગ દરમિયાન ચાર ગુમ થયેલા બોલ્ટ જોયા હતા. બોલ્ટ ગુમ થયાની જાણ કરનાર મુસાફર ફિલ હાર્ડીએ કેનેડી જણાવ્યું છે કે જ્યારે તે ક્રૂ મેમ્બરને આ માહિતી આપી રહ્યો હતો ત્યારે તેના સાથીદારને તે પસંદ નહોતું. ફિલ હાર્ડીએ સુરક્ષિત પ્રવાસને ધ્યાનમાં રાખીને ક્રૂ મેમ્બરને આ અંગે જાણ કરવી યોગ્ય માની હતી.

ચાર બોલ્ટ ગાયબ હોવાના સમાચાર

વિમાન ઉત્પાદક વર્જિન એટલાન્ટિકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ કરી રહેલા એન્જિનિયરોને વિમાનનું યોગ્ય રીતે નિરીક્ષણ થાય તે માટે પૂરતો સમય આપવા ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. વર્જિન એટલાન્ટિકના જણાવ્યા અનુસાર નિરીક્ષણ ટીમને જાણવા મળ્યું કે વિમાનની પાંખ પરના 119 બોલ્ટમાંથી ચાર બોલ્ટ ગાયબ હતા.

દરેક પાંખમાં 119 બોલ્ટ હોય છે

વિમાન નિર્માતા વર્જિન એટલાન્ટિક અને એરબસ બંનેએ જણાવ્યું હતુ કે ચાર ગુમ થયેલા બોલ્ટથી કોઈપણ મુસાફરોને જોખમમાં મૂકાય તેવી શક્યતા નથી. એરબસ A330 ની દરેક વિંગ પેનલમાં 119 બોલ્ટ હોય છે, જેમાંથી માત્ર ચાર જ ગાયબ છે. પાંખની રચના એવી છે કે ચાર બોલ્ટ ગુમ થવાથી તેની અસર થતી નથી.

ગ્રાહકો અને ક્રૂની સલામતી ટોચની પ્રાથમિકતા

મુખ્ય વિંગ એન્જિનિયરે જણાવ્યું હતું કે વિમાન ઉડવા માટે સુરક્ષિત છે. “અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા છે. આમાં કોઈપણ તબક્કે સમાધાન કરવામાં આવતું નથી. વર્જિન એટલાન્ટિકના પ્રતિનિધિએ જણાવ્યું કે, “અમે હંમેશા ઉદ્યોગ સુરક્ષાના ધોરણોથી ઉપર ઉઠી કામ કરીએ છીએ અને હવે એરક્રાફ્ટ ફરીથી સેવામાં આવી ગયું છે.”

મુસાફરોને અલગ-અલગ ફ્લાઈટમાં ન્યૂયોર્ક મોકલાયા

આ ઘટના બાદ પેસેન્જરોને માન્ચેસ્ટરથી ન્યૂયોર્ક અલગ-અલગ ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટના 6 જાન્યુઆરીએ અલાસ્કા એરલાઇન્સના બોઇંગ 737 મેક્સ-9ને ઇમરજન્સીનો સામનો કર્યાના દિવસો બાદ થઈ હતી. મેક્સનો એક દરવાજો હવામાં ખૂલી ગયો હતો. FAA એ 171 બોઇંગ 737 મેક્સ-9 એરક્રાફ્ટનું સંપૂર્ણ નિરીક્ષણ બાકી છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલવે સેફ્ટીમાં યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓનું સન્માન
રાજકોટ

રેલવે સેફ્ટીમાં યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓનું સન્માન

Editor By Editor 2 days ago
ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’
 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ
ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?