By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રેસ હજી બાકી છે….ભારતવંશી મહિલાએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો આવો ખુલ્લો પડકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રેસ હજી બાકી છે….ભારતવંશી મહિલાએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો આવો ખુલ્લો પડકાર

agragujaratnews
Last updated: 2024/01/25 at 11:27 AM
2 years ago
Share
રેસ હજી બાકી છે….ભારતવંશી મહિલાએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો આવો ખુલ્લો પડકાર
SHARE

  • ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ હેમ્પશાયર પ્રાથમિક ચૂંટણી જીતી
  • ટ્રમ્પને અભિનંદન આપતા નિક્કી હેલીએ કહ્યું કે, ”જીત અને હાર બંને દૂર છે”
  • ટ્રમ્પ અને નિક્કી હેલી વચ્ચે તીવ્ર સ્પર્ધા

ન્યૂ હેમ્પશાયર પ્રાથમિક ચૂંટણીમાં કુલ 75 ટકા મતદાન થયું હતું. જેમાંથી ટ્રમ્પને લગભગ 54.4 ટકા અને હેલીને 43.3 ટકા વોટ મળ્યા હતા. આયોવા કોકસ પછી ન્યૂ હેમ્પશાયર પ્રાથમિક ચૂંટણી જીતીને, ટ્રમ્પે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાનો તેમનો દાવો મજબૂત કર્યો છે.

આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવારની પસંદગી કરવાની પ્રક્રિયામાં ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણી જીતી લીધી છે.

 આ ચૂંટણીમાં ટ્રમ્પની હરીફ ભારતીય મૂળની નિક્કી હેલીએ તેમને ટક્કર આપી હતી. પરંતુ ફરી એકવાર તેમને ટ્રમ્પનો સામનો કરવો પડ્યો છે. પરંતુ નિક્કીએ બેફામ કહી દીધું કે રેસ હજુ પૂરી થઈ નથી. ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપતા નિક્કી હેલીએ કહ્યું કે, ”જીત અને હાર બંને દૂર છે. હજુ ઘણા રાજ્યોમાં પ્રાથમિક ચૂંટણીઓ થવાની બાકી છે.” 

સાઉથ કેરોલિનામાં હશે.

 હેમ્પશાયર પ્રાથમિક ચૂંટણીમાં કુલ 75 ટકા વોટ પડ્યા હતા. જેમાંથી ટ્રમ્પને લગભગ 54.4 ટકા અને હેલીને 43.3 ટકા વોટ મળ્યા હતા. આયોવા કોકસ પછી ન્યૂ હેમ્પશાયર પ્રાથમિક ચૂંટણી જીતીને, ટ્રમ્પે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાનો તેમનો દાવો મજબૂત કર્યો છે.

આયોવા કોકસનું પરિણામ શું આવ્યું?

તાજેતરમાં યોજાયેલી આયોવા કોકસની ચૂંટણીમાં ટ્રમ્પે ઐતિહાસિક જીત મેળવી હતી. તેને આયોવાની 99 કાઉન્ટીમાં સૌથી વધુ મત મળ્યા. તે માત્ર એક જ કાઉન્ટીમાં એક વોટથી હારી ગયો હતો. વાસ્તવમાં, આયોવામાં કોઈ પણ 12 પોઈન્ટથી વધુ આગળ વધી શક્યું નથી. જ્યારે ટ્રમ્પે 30 ટકાના માર્જીનથી લીડ લીધી હતી અને સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બંને મુખ્ય પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટ આ અંગે કમર કસી ગયા છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત કેડરના ૧૮ અધિકારીઓને IAS તરીકેચ સરકારે આપ્યું પ્રમોશન
ગાંધીનગર

ગુજરાત કેડરના ૧૮ અધિકારીઓને IAS તરીકેચ સરકારે આપ્યું પ્રમોશન

Editor By Editor 4 hours ago
હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
ધ્રોલ-ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત : ત્રણ લોકોના મોત
યાત્રાધામ અંબાજીમાં નશાખોરોનો PCR વાન અને પોલીસ પર હૂમલો-પથ્થરમારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?