By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનમાં થશે નોટબંધી, નવી ચલણી નોટ બહાર પાડવા આદેશ, કારણ જાણી ચોંકશો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં થશે નોટબંધી, નવી ચલણી નોટ બહાર પાડવા આદેશ, કારણ જાણી ચોંકશો

agragujaratnews
Last updated: 2024/01/31 at 11:49 AM
2 years ago
Share
પાકિસ્તાનમાં થશે નોટબંધી, નવી ચલણી નોટ બહાર પાડવા આદેશ, કારણ જાણી ચોંકશો
SHARE

  • પાકિસ્તાનમાં મોંઘવારી ચરસીમા પર
  • ઈરાન અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ 
  • આતંકવાદ પણ પાકિસ્તાન માટે માથાનો દુ:ખાવો

પાડોશી દેશ પાકિસ્તાન પહેલાથી જ ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને હવે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે આવો નિર્ણય જાહેર કર્યો છે જે આશ્ચર્યજનક છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે ચલણની અછત અને નકલી નોટોના જોખમને પહોંચી વળવા માટે અદ્યતન સુરક્ષા ટેકનોલોજીથી સજ્જ નવી નોટો રજૂ કરવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે કહ્યું કે નવી નોટો આંતરરાષ્ટ્રીય અદ્યતન સુરક્ષા ટેકનોલોજીથી સજ્જ હશે. પાકિસ્તાની ચલણને આધુનિક બનાવવા માટે તેમાં વિશેષ સુરક્ષા નંબર અને ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવશે.

સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાનના ગવર્નરે આપી જાણકારી

પાકિસ્તાનમાં નકલી ચલણનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે.પાકિસ્તાનના નાણાકીય નિષ્ણાતોના મતે, રોકડની અછતથી પીડિત પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કાળા નાણાંના ગેરકાયદેસર ઉપયોગથી ખૂબ પ્રભાવિત છે, જે ઉચ્ચ મૂલ્યની નોટોના સર્ક્યુલેશનને કારણે સરળ છે.

શું કહે છે પાકિસ્તાનના નાણાકીય નિષ્ણાતો?

કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સના સોહેલ ફારુકે જણાવ્યું હતું કે, “પાકિસ્તાનની નાણાકીય વ્યવસ્થાની અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે આ યોગ્ય પગલું છે, પરંતુ તેમાં ડિમોનેટાઇઝેશનનો સમાવેશ થશે કે કેમ… તે જોવાનું બાકી છે.” અન્ય એક બેંકરે કહ્યું કે કેન્દ્રીય બેંકે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે નવી કરન્સી રજૂ કરતી વખતે જનતા અને વ્યવસાયોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે.

પાકિસ્તાન લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે

પાકિસ્તાન લાંબા સમયથી ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તેની અસરને કારણે ત્યાંના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો મોટી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમયાંતરે ત્યાંની દુર્દશા અને ગરીબીના ચિત્રો સામે આવતા રહે છે. આ ઉપરાંત, પાકિસ્તાન સરકાર IMF તરફથી મળેલા આર્થિક રાહત પેકેજની રાહ જોતી રહી, જે તાજેતરના સમયમાં મળવાની અણી પર આવી ગઈ છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર સોમનાથમાં ડેમોની ચિંતાજનક સપાટીને ધ્યાને રાખી ઉદ્યોગોને અપાતા પાણીમાં કાપ મુકવો જરૂરી
ગીર સોમનાથ

ગીર સોમનાથમાં ડેમોની ચિંતાજનક સપાટીને ધ્યાને રાખી ઉદ્યોગોને અપાતા પાણીમાં કાપ મુકવો જરૂરી

Editor By Editor 2 days ago
વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ
યાત્રાધામ અંબાજીમાં નશાખોરોનો PCR વાન અને પોલીસ પર હૂમલો-પથ્થરમારો
ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજ લાઇનો નાંખવાની કામગીરી બંધ કરો
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?