By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગાઝાના વેસ્ટ બેંક હોસ્પિટલમાં ડોક્ટર્સના ડ્રેસમાં ઘુસ્યા ઇઝરાયલી સૈનિકો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ગાઝાના વેસ્ટ બેંક હોસ્પિટલમાં ડોક્ટર્સના ડ્રેસમાં ઘુસ્યા ઇઝરાયલી સૈનિકો

agragujaratnews
Last updated: 2024/01/31 at 11:51 AM
2 years ago
Share
ગાઝાના વેસ્ટ બેંક હોસ્પિટલમાં ડોક્ટર્સના ડ્રેસમાં ઘુસ્યા ઇઝરાયલી સૈનિકો
SHARE

  • વધુને વધુ ભીષણ બનતું જઈ રહ્યું છે ઇઝરાયલ હમાસ યુદ્ધ
  • ઇઝરાયલી કમાન્ડો વેસ્ટ બેંકના ઇબ્ન સિના હોસ્પિટલમાં ઘુસ્યા 
  • આતંકવાદી ઘટનાનું કાવતરું ઘડતા ત્રણ શખ્સોને ઠાર માર્યા 

ગાઝામાં ચાલી રહેલ ઇઝરાયલ હમાસ વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધુને વધુ ભીષણ બનતું જઈ રહ્યું છે. લેટેસ્ટ અપડેટમાં સામે આવ્યું છે કે ઇઝરાયલના સૈનિકોએ વેસ્ટ બેંક હોસ્પિટલમાં ઘૂસી જઈને ત્રણ લોકોને ઠાર માર્યા છે. ઇઝરાયલી સૈનિકોનું કહેવું છે કે આ લોકો આતંકવાદી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

એક રિપોર્ટ મુજબ, ઇઝયારલી કમાન્ડોએ કબજા વાળ વેસ્ટ બેંકમાં જેનિનના ઇબ્ન સિના હોસ્પિટલમાં ત્રણ લોકોને એમ કહેતા ઠાર માર્યા હતા કે તેઓ આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ કમાન્ડો મેડિકલ સ્ટાફ અને નાગરિકોના વેશમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા.

પોલીસ અને સેનાનું કહેવું છે કે ઠાર મારવામાં આવેલ લોકોમાંથી બે લોકો તાજેતરની હિંસક ઘટનાઓમાં સામેલ હતા. તો, આ મામલે હમાસનું કહેવું છે કે હોસ્પિટલમાં હત્યાઓ, ગાઝાથી જેનિન સુધી અમારા લોકો વિરુદ્ધ કબજો કરવાના અપરાધો સતત થઈ રહ્યા છે.

સામે આવ્યા CCTV ફૂટેજ

ઓનલાઈન સીસીટીવી પ્રસારણમાં લગભગ એક ડઝન ગુપ્ત સૈનિકો જોઈ શકાય છે જેમાં ત્રણ સૈનિકો મહિલાઓના પોશાકમાં છે જ્યારે બે સૈનિકો મેડિકલ સ્ટાફના પોશાક પહેરેલા છે અને આ લોકો જેનિનની ઈબ્ન સિના હોસ્પિટલના કોરિડોરમાંથી રાઈફલ્સ સાથે પસાર થઈ રહ્યા છે. જોકે, હજુ આ ફૂટેજની પુષ્ટિ થવાની બાકી છે.

ઇઝરાયલની સીમા પોલીસનું કહેવું છે કે ફોર્સનું અંડરકવર યુનિટના એક ઓપરેશનમાં ત્રણ પેલેસ્ટિનિયન હથિયારધારી ઠાર મારવામાં આવ્યા છે. સેનાએ તેમાંથી એકની ઓળખ હમાસના મેમ્બર તરીકે કરી છે. જેના વિશે એવું કહેવામાં આવ્યું હતું કે, 7 ઓક્ટોબરના હત્યાકાંડથી પ્રેરિત હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હમાસે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં એક હુમલો કર્યો હતો. ત્યારબાદ, ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરી અને હમાસ પર હુમલો કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ, વેસ્ટ બેંકમાં હિંસા વધી ગઈ હતી જે હજુ પણ ચાલુ છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નોકરીની લાલચ આપી છેતરપિંડીથી કાગળ પર નોંધાયેલા લગ્નને રદબાતલ ઠરાવ્યા
ગોંડલ

નોકરીની લાલચ આપી છેતરપિંડીથી કાગળ પર નોંધાયેલા લગ્નને રદબાતલ ઠરાવ્યા

Editor By Editor 3 hours ago
જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો
સુરેન્દ્રનગરના રામપરડા નજીક ટ્રેનમાંથી ડિઝલ ચોરીનું મસમોટું ચાલતુ કૌભાંડ
રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત
ડૉ. ભરતભાઈ બોઘરાના જન્મદિવસે આટકોટમાં વડીલ વંદના સારવાર કેમ્પ યોજાયો ​
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?