By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    15 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: યુક્રેનનો આક્ષેપ,રશિયાએ તેના તરફ ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલ છોડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

યુક્રેનનો આક્ષેપ,રશિયાએ તેના તરફ ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલ છોડી

agragujaratnews
Last updated: 2024/02/15 at 12:03 PM
2 years ago
Share
યુક્રેનનો આક્ષેપ,રશિયાએ તેના તરફ ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલ છોડી
SHARE

  • ઝિર્કોન મિસાઈલને વર્તમાન મિસાઈલ ડિફેન્સ ટેકનોલોજી દ્વારા અટકાવી શકાતી નથી
  • તેને હવામાં અથડાવાથી પાડી શકાતી નથી
  • તે 28 કિમીની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે

યુક્રેને આક્ષેપ કર્યો છે, કે રશિયાએ તેની સૌથી ઘાતક હાઈપરસોનિક મિસાઈલ ઝિર્કોનથી તેના પર હુમલો કર્યો છે. આ મિસાઈલે 11 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે યુક્રેનિયન ટાર્ગેટને સચોટ રીતે માર્યું હતું. આ ખતરનાક મિસાઈલનો ઉપયોગ બે વર્ષ બાદ પહેલીવાર કોઈ યુદ્ધમાં કરવામાં આવ્યો છે.રશિયાએ યુક્રેનિયન બેઝ પર તેની સૌથી ઘાતક મિસાઇલ ઝિર્કોનથી હુમલો કર્યો. બે વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં પહેલીવાર રશિયાએ આ હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો છે. આ મિસાઈલની ઝડપ તેને સૌથી ખતરનાક બનાવે છે.

ઝિર્કોન હાઇપરસોનિક ક્રૂઝ

આ મિસાઇલને 3M22 સિર્કોન પણ કહેવામાં આવે છે. થોડા મહિના પહેલા રશિયાએ પણ આ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. જેમાં આ મિસાઈલ યુદ્ધ જહાજથી છોડવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે,આ દુનિયાની સૌથી ખતરનાક ક્રૂઝ મિસાઈલ છે.આ મિસાઈલ1 સેકન્ડમાં 3.1 કિલોમીટર કવર કરે છે.ઝીરોકન ધ્વનિની ગતિ કરતાં 9 ગણી ઝડપે લક્ષ્ય તરફ આગળ વધે છે. એટલે કે ઝિર્કોન 11 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. તેની લંબાઈ 30 ફૂટ છે.મહત્તમ શ્રેણી 1500 કિમી છે. તેમાં 200 Kt TNW પરમાણુ હથિયારો લગાવી શકાય છે. તેમાં સ્ક્રેમજેટ એન્જિન છે.

અમેરિકાના ટોમહોક કરતા 11 ગણી ઝડપી

ઝિર્કોનને સબમરીન, યુદ્ધ જહાજ અથવા જમીન આધારિત પ્રક્ષેપણથી ફાયર કરી શકાય છે. જો તેને ઓછી ઉંચાઈ પર ઉડાડવામાં આવે તો તે 250 થી 500 કિમી સુધી જઈ શકે છે. 740 કિમીના અંતર માટે તેને અર્ધ-બેલિસ્ટિક ટ્રેજેક્ટરી એટલે કે થોડી ઉંચાઈ આપવી પડે છે. તે અમેરિકાની ટોમહોક મિસાઈલ કરતાં બમણી ભારે અને 11 ગણી ઝડપી છે.તેને કોઈ એર ડિફેન્સ સિસ્ટમ રોકી શકતી નથી,ઝિર્કોન મિસાઈલને વર્તમાન મિસાઈલ ડિફેન્સ ટેકનોલોજી દ્વારા અટકાવી શકાતી નથી. એટલે કે તે હવામાં અથડાવાથી પડી શકશે નહીં. તે કોઈપણ રડાર દ્વારા શોધી શકાશે નહીં. આ મિસાઈલ દરિયામાં ઓછી ઉંચાઈ પર ઉડીને દુશ્મન અને તેની અત્યાધુનિક ટેકનોલોજીને છેતરવામાં સક્ષમ છે.

હાઇપરસોનિક મિસાઇલો શું છે?

હાયપરસોનિક મિસાઇલો એવા શસ્ત્રો છે જે અવાજની ઝડપે પાંચ ગણી ઝડપે મુસાફરી કરે છે. તેનો અર્થ ઓછામાં ઓછો મેક 5. સરળ ભાષામાં કહીએ તો આ મિસાઇલોની ઝડપ 6100 કિમી પ્રતિ કલાક છે. ઝડપ અને દિશા બદલવાની તેમની ક્ષમતા એટલી ચોક્કસ અને શક્તિશાળી છે કે તેમને ટ્રેક કરીને મારવા અશક્ય છે.

કયા દેશોમાં હાઇપરસોનિક મિસાઇલો છે?

અમેરિકા, રશિયા અને ચીન પાસે હાઈપરસોનિક મિસાઈલ છે. કહેવાય છે કે ઉત્તર કોરિયા પણ આવી મિસાઈલો વિકસાવવામાં વ્યસ્ત છે. જે પૃથ્વીથી અવકાશમાં અથવા પૃથ્વીથી પૃથ્વીના બીજા ભાગમાં ચોકસાઈ સાથે અથડાવી શકે છે. જો કે, ભારત પણ આવી મિસાઈલ વિકસાવવામાં વ્યસ્ત છે. પરંતુ આ અંગે હજુ પ્રાથમિક પ્રયાસો ચાલુ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક
ગુજરાત

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

Editor By Editor 16 hours ago
જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?