By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુભાષબ્રીજ પર ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે બબાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુભાષબ્રીજ પર ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે બબાલ

agragujaratnews
Last updated: 2024/02/16 at 12:03 PM
3 years ago
Share
સુભાષબ્રીજ પર ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે બબાલ
SHARE

  • નિર્માણ કાર્ય માટે રોડ પરના દબાણ દૂર કરાયા
  • પોલીસના કાફલા સાથે ડિમોલિશનની કામગીરી
  • 2 ACP અને 10 PIની હાજરીમાં ડિમોલિશન

હાલમાં અમદાવાદમાં ગેરકાયદેસર મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે આજે અમદાવાદના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડાઓના મેગા ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી-ખેંચતાણ જોવા મળી હતી. જે પછી પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં મેળવવામાં આવી હતી.

શું બની હતી ઘટના 

આજથી સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે ખાડિયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા 150થી વધુ ગેરકાયદેસર ઝૂંપડાં અને મકાન આવેલાં છે. ચીમનભાઈ બ્રિજ વધારી નવો બનાવવાનો છે. જેના કારણે આ તમામ ગેરકાયદે મકાનોને તોડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના વચ્ચે એ ડિવિઝનના 2 ACP જયેશ બ્રહ્મભટ્ટ સહિત 10થી વધુ PI, PSI અને 100થી વધુ પોલીસકર્મી સાથે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ લોકોના સામાન બહાર કાઢી લેવા સમજાવટ છતાં ન માનતા એસ્ટેટ વિભાગની ટીમની મદદથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો

પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મહિલાઓ ધરણાં ઉપર ઊતરી ગઈ હતી. એક કલાકની સમજાવટ છતાં પણ સ્થાનિકો માન્યા નહોતા. જોકે, સ્થાનિકોને 10 દિવસ પહેલાં મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ ખસી જવા સૂચના આપી હતી, પરંતુ સૂચના અવગણતા આખરે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ પર ઊતરી આવી હતી. જેને લઇ મહિલા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે તમામને પોલીસે કાબૂમાં લઈ તોડવાની કામગીરી હાથ ધરી હતી. દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પણ મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો.

ખાડિયાની ચાલી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં લોકો છેલ્લાં 20 વર્ષથી રહે છે. સ્થાનિક લોકોની માંગ હતી કે, તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવે. એસ્ટેટ વિભાગ દ્વારા પણ તેઓને 10 દિવસ પહેલાં સ્થાનિક PIને સાથે રાખી મકાનો ખાલી કરી દેવા માટે તેમજ અન્ય જગ્યાએ ખસી જવાની સૂચના આપી છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?