By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘મિસાઇલોના અવાજથી નહીં પરંતુ આતંકવાદીઓથી ડર લાગે છે’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

‘મિસાઇલોના અવાજથી નહીં પરંતુ આતંકવાદીઓથી ડર લાગે છે’

agragujaratnews
Last updated: 2023/10/09 at 10:42 PM
3 years ago
Share
‘મિસાઇલોના અવાજથી નહીં પરંતુ આતંકવાદીઓથી ડર લાગે છે’
SHARE

  • ઈઝરાયેલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 700 ગુજરાતીઓ ફસાયા
  • મોબાઇલ-ઇન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત
  • ગુજરાત અને રાજસ્થાનના યુવાનો ત્રણ દિવસથી ઘરમાં કેદ

પેલેસ્ટિનિયન આતંકવાદીઓના હુમલાથી ઈઝરાયેલમાં રહેતા 700 ગુજરાતીઓ ફસાયા છે. એરપોર્ટનું ઓપરેશન બંધ હોવાથી તેઓ ભારત પરત આવી શકતા નથી. ઈઝારાયેલમાં ફસાયેલા ગુજરાત અને રાજસ્થાનના યુવકોને મિસાઇલોના અવાજથી નહીં પણ શહેરમાં ઘુસેલા આતંકવાદીઓનો ડર લાગે છે.

ઈઝરાયેલમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ હુમલા અને મિસાઇલ એટેકથી સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બોર્ડર વિસ્તારથી આતંકવાદીઓ શહેરમાં ઘુસી જતાં અફરા-તરફીનો માહોલ છે. ઈઝરાયેલમાં ચોક્કસ કેટલાક ભારતીયો છે ? તેનો સત્તાવાર આંકડો નથી. આ સમગ્ર મામલે વડોદરામાં રહેતા ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયેલ નિકેતન કોન્ટ્રક્ટર પાસે જાણવા મળ્યું છે કે, ઈઝરાયેલમાં 700 લોકો ગુજરાતીઓ છે. વડોદરા તથા શહેરની આસપાસ સહિત મધ્ય ગુજરાતના અંદાજે 100 લોકો ત્યાં હોઇ શકે છે. ઈઝરાયેલમાં અચાનક હુમલાથી પરિસ્થિતિ ગંભીર છે. ઈઝરાયેલ દ્વારા પણ આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, પૂર્વ ઈઝરાયેલના પેટાહ-ટિકવા શહેરમાં રહેતા ગુજરાત અને રાજસ્થાનના સાતથી આઠ યુવકો છેલ્લાં ત્રણ દિવસથી ઘરમાં કેદ છે. વર્તમાન પરિસ્થિતિ અંગે યુવકોએ જણાવ્યું હતું કે, કામ વગર ઘરની બહાર ન નિકળવાની એડવાઇઝરી જાહેર કરાઈ છે. અમને મિસાઇલોના અવાજથી નહીં પરંતુ ઈઝરાયેલમાં ઘુસેલા આતંકવાદીઓનો ડર લાગે છે. અમે ત્રણ દિવસથી ઘરમાં જ છીએ. ખાવા-પીવાની ચિજવસ્તુ લેવા લોકો ઘરની બહાર નિકળે છે. વણસેલી પરિસ્થિતિમાં પણ ઈઝરાયેલમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવા ચાલુ છે.

ગાઝાથી 20 મિનિટના અંતરે મારા ઘર નજીકની ઈમારતોને નુકસાન

ઈઝરાયેલમાં આતંકવાદીઓના હુમલાને કારણે યુકેમાં અટવાયેલા MSUના પૂર્વ વિદ્યાર્થી ચંચલ બંગાને આજની પરિસ્થિતિ અંગે પુછતા જણાવ્યું હતું કે, ગાઝાથી 20 મિનિટના અંતરે મારુ ઘર છે. આતંકીઓના હુમલાને કારણે મારા ઘર નજીની ઈમારતોને ભારે નુકસાન થયું છે. મારો પરિવાર અને મિત્રો સુરક્ષિત છે.

ટેન્શનનો માહોલ પરંતુ સ્થિતિ કાબૂમાં હોવાથી ચિંતા કરવાની જરૂર નથી ઈઝરાયેલમાં મારા પત્ની 9 વર્ષથી કેર ટેકર તરીકે કામ કરે છે. ઈઝરાયેલમાં વડોદરા, આણંદ, નડિયાદ અને પોરબંદરના લોકો કામ કરે છે. ઈઝરાયેલ આર્મીએ વળતા પ્રહાર ચાલુ કર્યાં છે. આતંકવાદીઓના અચાનક હુમલાથી ટેન્શનનો માહોલ છે પરંતુ હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાથી ચિંતા કરવાની જરૂર નથી. પરિવારજનો ચિંતા મુક્ત રહે. ઈઝરાયેલ દરેક ભારતીયને પોતાના દેશના જ નાગરિક ગણે છે.

You Might Also Like

સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી

વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  

જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન

ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર

ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન
રાજકોટ

ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન

Editor By Editor 6 days ago
જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો
ટંકારાના જીવાપર ગામમાં કાલે ઉર્ષની ઉજવણી કરાશે
બ્યુટી પાર્લરની નોકરીનું સપનું બતાવી યુવતીને રાજકોટ લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલી
 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?