By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચીની સમર્થક મુઈજ્જુ પર મહાભિયોગની લટકતી તલવાર, વિપક્ષ લાવશે પ્રસ્તાવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ચીની સમર્થક મુઈજ્જુ પર મહાભિયોગની લટકતી તલવાર, વિપક્ષ લાવશે પ્રસ્તાવ

agragujaratnews
Last updated: 2024/02/20 at 12:07 AM
2 years ago
Share
ચીની સમર્થક મુઈજ્જુ પર મહાભિયોગની લટકતી તલવાર, વિપક્ષ લાવશે પ્રસ્તાવ
SHARE

  • માલદીવનો વિપક્ષ રાષ્ટ્રપતિ મુઈજ્જુના ભારત વિરોધી વલણના વિરોધમાં 
  • MDP સહિત વિપક્ષી પાર્ટીઓ મહાભિયોગ પ્રસ્તાવ પર કરી રહી છે વિચાર
  • માલદીવની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ મુઈજ્જુને આપી હતી મોટી રાહત 

માલદીવમાં વિપક્ષી પાર્ટીઓ ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહી છે. આ અંગે દેશના ઈસ્લામિક મામલાના મંત્રી મોહમ્મદ શહીમ અલી સઈદે કહ્યું કે તેમની સરકાર વિપક્ષને આમ કરવાની અનુમતિ નહીં આપે. સઈદે વિપક્ષ પર ગેરકાયદેસર રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

સરકાર દેશની અંદર-બહાર પડકારોનો સામનો કરી રહી છે: મુઈજ્જુના મંત્રી 

મુઈજ્જુ અને સઈદે રવિવારે વસ્તીની દૃષ્ટિએ માલદીવના બીજા સૌથી મોટા શહેરી વિસ્તાર અડ્ડુની મુલાકાત લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન સઈદે આરોપ લગાવ્યો કે મુઈજ્જુ સરકાર દેશની અંદર અને દેશની બહારના પડકારોનો સામનો કરી રહી છે. સરકાર વિરુદ્ધ ખોટી માહિતી અને પાયાવિહોણી અફવાઓ સતત ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકારને જવાબદાર ઠેરવવાની જવાબદારી વિપક્ષની છે. પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર માટે અવરોધો ઉભા કરવા અને તેને તોડી પાડવાનો પ્રયાસ કરવો એ અયોગ્ય છે. વિપક્ષના આવા પ્રયાસોથી દેશની જનતાને નુકસાન વેઠવું પડે છે.

વિપક્ષે વિરોધને રમત બનાવી દીધી

મુઈજ્જુ સરકારના વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે વિપક્ષોએ વિરોધને રમતમાં ફેરવી દીધી છે. ચિંતાની વાત તો એ છે કે હવે તેઓ એ નીચલા સ્તરે પહોંચી ગયા છે કે તેઓ દેશના લોકો દ્વારા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના મહાભિયોગને લઈને ચર્ચા કરી રહ્યા છે. સઈદે ભારપૂર્વક કહ્યું છે કે વિપક્ષ પોતાના ઉદ્દેશ્યમાં ક્યારેય સફળ નહીં થાય. તેઓ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ ચલાવી શકતા નથી. તેમના આ પગલાથી કશું હાંસલ થવાનું નથી.

રાષ્ટ્રપતિ મુઈજ્જુને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી

જણાવી દઈએ કે, વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ ગયા મહિને રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર મહાભિયોગ લાવવા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ મુઈજ્જુને રાહત આપતા માલદીવની સુપ્રીમ કોર્ટે સંસદના સ્થાયી આદેશોમાં તાજેતરના સુધારાને સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. આ સુધારાઓએ વિપક્ષી સાંસદો માટે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સામે મહાભિયોગ ચલાવવાનું સરળ બનાવ્યું.

ભારત માલદીવનો ‘સૌથી જૂનો સાથી’: વિપક્ષ 

માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુને તેમની ભારત વિરોધી ટિપ્પણીઓ માટે તેમના પોતાના જ દેશમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિરોધ પક્ષો તેમના ભારત વિરોધી વલણના વિરોધમાં છે. જાન્યુઆરીમાં, MDP અને અન્ય વિપક્ષી પક્ષોએ મુઈજ્જુ સરકારના ભારત વિરોધી વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતને તેનો ‘સૌથી જૂનો સાથી’ ગણાવ્યો હતો.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
રાજકોટ

 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

Editor By Editor 3 days ago
જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો
 જિલ્લા પંચાયતના વિવિધ વિભાગમાં પ્રમુખની સર્જીકલ સ્ટ્રાઇક
ગિરિરાજ હોસ્પિટલ દ્વારા આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
દિકરાને લેવા નીકળેલા ખેડૂતને જેસીબીએ કચડ્યા: ધુંધણ ગામના આધેડનું કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?