By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    17 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખોટા સર્ટી.ના આધારે નોકરી મેળવનાર આસિ. મ્યુનિ. કમિ. નરેન્દ્ર ગમારાને બરતરફી મુદ્દે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ખોટા સર્ટી.ના આધારે નોકરી મેળવનાર આસિ. મ્યુનિ. કમિ. નરેન્દ્ર ગમારાને બરતરફી મુદ્દે

agragujaratnews
Last updated: 2024/02/20 at 11:35 AM
2 years ago
Share
ખોટા સર્ટી.ના આધારે નોકરી મેળવનાર આસિ. મ્યુનિ. કમિ. નરેન્દ્ર ગમારાને બરતરફી મુદ્દે
SHARE

  • વિજિલન્સ તપાસ સોંપાઈ : નરેન્દ્ર ગમારા 11 પૈકી એકેય પુરાવા રજૂ ન કરી શક્યા
  • નરેન્દ્ર ગમારાનું પેઢીનામું, રાણાવાવ મામલતદારને કરેલ અરજી સાથેનું પેઢી નામું અલગ
  • AMC કમિશનર એમ. થેન્નારસની સૂચનાથી નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવાની નોટીસ

AMCમાં ખોટા સર્ટીફીકેટ રજૂ કરીને નોકરી મેળવનાર ખોખરા અને ઈન્દ્રપુરી વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવા ? તે અંગે ખુલાસા કરવા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. AMCમાં ભરતી પ્રક્રિયા દરમિયાન ખોટા સર્ટીફીકેટ રજૂ કરીને નોકરી મેળવનાર નરેન્દ્ર ગમારા સામે વિજિલન્સ તપાસ હાથ ધરાઈ હતી અને AMC કમિશનર એમ. થેન્નારસની સૂચનાથી નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવા માટેની નોટિસ આપવાને પગલે મ્યુનિ. વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે. નરેન્દ્ર ગમારાએ રજૂ કરેલ પેઢીનામું અને રાણાવાવ મામલતદારને અરજી સાથેનું પેઢીનામું અલગ હોવાનું અને તે એકપણ પૂરાવા રજૂ કરી શક્યા ન હોવાનું જાણવા મળે છે. આવા કિસ્સાઓમાં જે તે કર્મચારી અને અધિકારી સામે છેતરપિંડી સહિતની ફરીયાદ કરવી જોઇએ અને તેની પાસેથી નિમણૂંક તારીખથી પગાર-ભથ્થા સહિતનાં લાભોની વસુલાત કરવી જોઈએ, તેવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

તત્કાલીન કમિશનર દ્વારા વોર્ડ લેવલે નાગિકોની ફરિયાદોનો નિકાલ કરવા અને અને સુવિધાનાં કામો સરળતાથી થાય તે હેતુસર આસી. કમિશનરોની ભરતી કરી હતી. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર ભરતભાઇ ગમારાએ અરજી કરતાં તેની આસિ. મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂંક કરાઈ હતી. ભરત ગમારાની નિમણૂંક પછી બૃહદ અમદાવાદ આદિવાસી ભીલ શિક્ષિત યુવક મિત્ર મંડળ નામની સંસ્થાએ જુલાઇ, 2020માં મ્યુનિ. કમિશનર તેમજ ગાંધીનગર આદિજાતિ કમિશનર, આદિજાતિ વિકાસ વિભાગ વગેરે જગ્યાએ અરજી કરી હતી અને નરેન્દ્ર ગમારા અનુસૂચિત જનજાતિનાં ન હોવા છતાં ખોટા સર્ટિફ્કિેટનાં આધારે નોકરી મેળવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સંસ્થાએ નરેન્દ્ર ગમારાનાં જાતિનાં સર્ટિફ્કિેટની ખરાઇ કરી તેને નોકરી ઉપરથી દૂર કરીને ખાલી પડતી જગ્યાએ અસલ એસ.ટી.ઉમેદવારની ભરતી કરવા માંગણી સાથેની અરજીને પગલે AMC વિજિલન્સ ખાતાને તપાસ સોંપાઈ હતી. વિજીલન્સ ખાતાની તપાસમાં નરેન્દ્ર ગમારાએ રાણાવાવ મામલતદારને અરજી સાથે કરેલુ પેઢીનામુ તથા વિજિલન્સ ખાતામાં રજૂ કરેલુ પેઢીનામુ અલગ હોવાનુ અને તેમાં ચેડાં કરાયા હોવાનું જણાયું હતું. વિજિલન્સ ખાતાએ નરેન્દ્ર ગમારાને આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં અનુસૂચિત જનજાતિનાં પ્રમાણપત્રની ખરાઇ માટે 11 પૂરાવા રજૂ કરવા સૂચના આપી હતી. પરંતુ તે પુરાવા રજૂ કરી શક્યા નહોતા. નરેન્દ્ર ગમારાએ રાણાવાવ મામલતદારનુ અનુસૂચિત જાતિનું સર્ટિફ્કિેટ હોવા છતાં રાજકોટ મ્યુનિ.માં જુનિયર કલાર્ક તરીકે બિનઅનામત કેટેગરીમાં અરજી કરીને નોકરી મેળવી હતી. AMCની તપાસમા અનેક પ્રકારનાં પુરાવા સાંપડયા બાદ મ્યુનિ. કમિશનરનાં આદેશને પગલે નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી ઘર ભેગા કરવા કેમ ના કરવા તે અંગે શો કોઝ નોટિસ ફ્ટકારવામાં આવી છે.

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ

વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આરપીએફે મુસાફરનો અંદાજે ₹1.12 લાખની કિંમતનો સામાન પરત કર્યો
રાજકોટ

આરપીએફે મુસાફરનો અંદાજે ₹1.12 લાખની કિંમતનો સામાન પરત કર્યો

Editor By Editor 17 hours ago
પોલીટેક્નિક સંસ્થાઓમાં સ્ટાફની અછતથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
 રાજુલામાં સામાન્ય બાબતે વેપારી પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો
કાંગશીયાળી ચોકડી નજીક ગેરકાયદે ડમ્પીંગ યાર્ડથી ૧૦ હજાર લોકોને હાલાકી
રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?