By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: તરભમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 2,000 લીટરની ચાની ટાંકી બનાવાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

તરભમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 2,000 લીટરની ચાની ટાંકી બનાવાઇ

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:49 AM
2 years ago
Share
તરભમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 2,000 લીટરની ચાની ટાંકી બનાવાઇ
SHARE

  • રાજ્ય અને દેશભરમાંથી લોકો તરભમાં ઉમટ્યા
  • આવતીકાલે PM મોદી વાળીનાથ ધામ આવશે
  • 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું

તરભમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં વાળીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્ય અને દેશભરમાંથી લોકો તરભમાં ઉમટ્યા છે. ત્યારે આવતીકાલે PM મોદી વાળીનાથ ધામ આવશે. જેમાં નવીન મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવી છે. 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું છે.

101 ફૂટ ઊંચાઈના શિવાલયના નિર્માણમાં 1.45લાખ ઘન ફૂટ પથ્થર વપરાયો

પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરાયું છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહંત જયરામગીરી બાપુએ રબારી સમાજને અપીલ કરી છે. જેમાં ટ્રેડિશનલ ડ્રેસમાં મંદિરે આવવા માટે કહેવામાં આવ્યુ છે. 101 ફૂટ ઊંચાઈના શિવાલયના નિર્માણમાં 1.45લાખ ઘન ફૂટ પથ્થર વપરાયો છે. નાગર શૈલિમાં નિર્મિત શિવધામ ભારતીય શિલપકલાનું અલૌકિક ઉદાહરણ છે. જેમાં સ્વયં સેવકોએ આગવી કુનેહ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.

તરભ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શિવભકતોનો સાગર

ગુરુપુષ્ય અમૃતસિધ્ધિ યોગમાં ગત 16, ફેબ્રુઆરીથી શરૂ થયેલા તરભ ધામમાં સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શિવભકતો આવી રહ્યાં છે. મંગળવારે અતિરુદ્ર હોમનો પ્રારંભ કરાયો છે. જે સળંગ ત્રણ દિવસ સુધી ચાલશે. સળંગ સાત દિવસ ચાલનાર ધાર્મિક કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે અને તરભ જેવા નાનકડા ગામ અને ઉત્તર ગુજરાતમાં નવો વિક્રમ સ્થપાશે. શિક્ષણ સાથે ધર્મની જયોત જલાવનાર મહંત બળદેવગિરિ હાલમાં હયાત નથી. પરંતુ, માત્ર ચાર વર્ષની કુમળી વયે જ ગુરુજીના ચરણોમાં અર્પિત કરાયેલા અને વર્તમાન મહંત જયરામગિરિની નિશ્રામાં તરભ વાળીનાથ ધામ વિકસતું રહ્યું છે. તેમણે ભારતના ઋષિકેશ સ્થિત વિખ્યાત વેદાંત ગુરુકુળ કૈલાસ આશ્રામમાં વેદાંતનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

તરભ ધામમાં 2,000 લીટરની ચાની ટાંકી બનાવવામાં આવી છે

તરભ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત વર્ષના ચાર શંકરાચાર્યોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. જેમાં ત્રણ શંકરાચાર્યોનાં પાવન પગલોનું આગમન નિશ્ચિત મનાય છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિરુદ્રના પાવન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અત્યાર સુધીમાં 11 લાખ શિવભકતો આ દિવ્ય અવસરને સાક્ષાત માણી ચુકયા છે. 68 ધર્મસ્તંભો ઉપર સુશોભિત આ મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. લંબાઈ 265 ફૂટ અને પહોંળાઈ 165 ફૂટની છે. આ મંદિરના નિર્માણ માટે 1.45 લાખ ઘનફૂટ પથ્થર વપરાયો છે. બંસી પહાડમાંથી આકાર પામેલા આ અદ્ભૂત શિવાલયની ભવ્યતાથી ભાવિકો ભાવ વિભોર બન્યા છે. આગામી બે દિવસ દરમ્યાન માનવ મહેરામણ છલકાશે. તો બીજીતરફ તરભ ધામમાં 2,000 લીટરની ચાની ટાંકી બનાવવામાં આવી છે. રોજ 15,000 લીટર દૂધની ચા બનાવાય છે. માત્ર એક કલાકમાં જ નળ ઉપર મુકવામાં આવેલી ચકલીથી 35,000 ભાવિકો ચા પી શકે છે. આવા 40 નળ લગાવવામાં આવ્યા છે અને ત્રણ કાઉન્ટર ઉભા કરાયાં છે. બપોરે પ્રસાદ લીધા પછી છાશ માટે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વયં સેવકોએ આગવી કુનેહ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Editor By Editor 7 days ago
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
BAPS મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘એકતા સમારોહ’
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?