By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    27 minutes ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM મોદીના કરોડોના પ્રોજેક્ટમાં સામેલ દેશની IIT-IIM, જાણો શું થશે ફાયદો…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

PM મોદીના કરોડોના પ્રોજેક્ટમાં સામેલ દેશની IIT-IIM, જાણો શું થશે ફાયદો…

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:51 AM
2 years ago
Share
PM મોદીના કરોડોના પ્રોજેક્ટમાં સામેલ દેશની IIT-IIM, જાણો શું થશે ફાયદો…
SHARE

  • PM મોદીએ જમ્મુમાં 30,000 કરોડથી વધુના વિકાસ પ્રોજ્કટની શરુઆત કરી
  • 2024ના વચગાળાના બજેટમાં શિક્ષણ ક્ષેત્રને લઈને મોટી જાહેરાતો કરાઈ હતી
  • વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા IIT-ભિલાઈ કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ પ્રોજેક્ટમાં શિક્ષણ ક્ષેત્રનો પણ વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં IIT જમ્મુ, IIT તિરુપતિના વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. આ સિવાય પીએમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોલેજોનું પણ ઉદ્ઘાટન કરશે.

જમ્મુ-કાશ્મીરમાં 30 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોની શરુઆત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં 30 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી. લોકોને સંબોધતા તેમણે આ પ્રોજેક્ટ્સ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે IIM અને IITs (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) પર ફોકસ કરવામાં આવશે જેથી કરીને દેશના દરેક ખૂણે વિદ્યાર્થીઓ માટે તકો ઊભી કરી શકાય. આવો જાણીએ આ સંસ્થાઓ દેશમાં ક્યાં છે જેના લાભ મળશે.

PM મોદીએ IIT ભિલાઈના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન પણ કર્યું 

વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા IIT ભિલાઈના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન પણ કર્યું છે. IIT ભિલાઈનું આ કેમ્પસ 400 એકર વિસ્તાર પર આધારિત છે. તેના નિર્માણમાં કુલ 1090 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ભિલાઈ કેમ્પસને બનાવવામાં લગભગ 4 વર્ષ લાગ્યાં. છત્તીસગઢને શિક્ષણના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જમ્મુ સહિતની આ IIT સંસ્થાઓને વિકસાવવામાં આવશે

આ પ્રોજેક્ટમાં, IIT કેમ્પસ જમ્મુનો વિકાસ કરવામાં આવશે જેથી કરીને પહાડી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કરવા માટે તેમના ઘરથી દૂર આવવું ન પડે. આ ઉપરાંત આંધ્રપ્રદેશના તિરુપતિમાં સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને લઈને પણ કામ કરવામાં આવશે. IITDM કાંચીપુરમ પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે. આ સંસ્થામાં ડિઝાઇન અને ઉત્પાદનનું કામ કરવામાં આવે છે.

PM મોદી IIM સંસ્થાઓનું ઉદ્ઘાટન કરશે

આ સિવાય પીએમ નવા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) જમ્મુ, IIM બોધ ગયા, IIM વિશાખાપટ્ટનમનું ઉદ્ઘાટન કરશે. એટલું જ નહીં, કેન્દ્રીય વિદ્યાલય કેવીની 20 ઇમારતો અને 13 નવી નવોદય વિદ્યાલયોનું ઉદ્ઘાટન પીએમ દ્વારા દેશભરમાં કરવામાં આવશે.

બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી

2024ના વચગાળાના બજેટમાં શિક્ષણ ક્ષેત્રને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં ઉચ્ચશિક્ષણની નવી સંસ્થાઓ બનાવવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ માટે 7 IIT, 16 IIIT, 7 IIM, 15 AIIM અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં 23 IIT કેમ્પસ સ્થાપિત છે.

You Might Also Like

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું
ભાવનગર

ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું

Editor By Editor 3 days ago
અક્ષર ન લખતા માસૂમ બાળકને ટિચરે ડામ આપ્યા
​રાજકોટ ડિવિઝનનો ઇતિહાસ: 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ
રાજકોટ શહેર-જિલ્લાની શાળાઓમાં તપાસણી અભિયાનનો કરાશે પ્રારંભ
 પોરબંદર નજીક કપાસિયાના બાંચકામાં છુપાવી લઇ જવાતો કરોડનો દારૂ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?