By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    22 minutes ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ રહેતા વરિયાળી અને ઘઉંમાં રોગ દેખાવા લાગ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ રહેતા વરિયાળી અને ઘઉંમાં રોગ દેખાવા લાગ્યો

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:52 AM
2 years ago
Share
સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ રહેતા વરિયાળી અને ઘઉંમાં રોગ દેખાવા લાગ્યો
SHARE

  • પવન ફુંકાશે તો ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ જવાની દહેશત
  • ઘઉંના પાકમાં કાળીયા નામના રોગનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે
  • પાક માટે હાલના તબક્કે વાદળછાયુ વાતાવરણ રોગને નોતરૂ છે

સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, મંગળવારે વાતાવરણમાં એકા-એક પલટો આવતાં ઠંડીનો અહેસાસ થયો હતો તો બીજી તરફ આકાશમાં ગોરંભાયેલા વાદળોને કારણે ખેડૂતો ઉચાટનો અહેસાસ કરવા માંડયા છે. ખેડૂત વર્ગનું માનવુ છે કે, વાદળછાયા વાતાવરણને લઈને ખાસ કરીને વરીયાળી અને તૈયાર થવાની આડે આવેલા ઘઉંના પાકમાં કાળીયા નામના રોગનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે.

સાબરકાંઠા જિલ્લામાં મંગળવારથી વાતાવરણમાં આવેલા પલટાને લઈને વહેલી સવારે ધુમ્મસ પડવાની શરૂઆત થઈ ગઈ હતી તો બીજી તરફ સતત વાદળો આવતા લોકોએ ઠંડી અને પવનનો અહેસાસ કર્યો છે. સાથો સાથ વરીયાળી અને ઘઉંના પાક માટે હાલના તબક્કે વાદળછાયુ વાતાવરણ રોગને નોતરૂ આપે છે, જેના લીધે વરીયાળી અને ખાસ કરીને ઘઉંના પાકમાં કાળીયાનો રોગ આવી ગયો છે.

એટલુ જ નહીં પણ પાકીને તૈયાર થવાની અણીએ આવીને ઊભેલા ઘઉંના પાકમાં કેટલાક છોડ સુકાઈ રહ્યા છે જેના લીધે ઉત્પાદન પર તેની સીધી અસરો દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. સાથો- સાથ ઉનાળુ મગફળીના પાકમાં પણ જીવાત સતત છોડ પર ચોટેલી રહેતી હોવાને કારણે તેનો વિકાસ પણ ધીમો થઈ ગયો છે. આવી જ હાલત રાયડાના પાકની પણ થઈ રહી છે.

દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઠંડીનું પ્રમાણ વધવાની તથા પવન ફૂકાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ખેડૂત વર્ગ એવુ માને છે કે, જો પવન ફૂંકાશે તો પાકીને તૈયાર થઈ ગયેલો ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ જશે. જેના લીધે ખેડૂતોનું સ્વપ્ન પણ રોળાઈ જવાની શકયતા નકારી શકાતી નથી. એટલુ જ નહીં પણ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થવા માંડયો છે ત્યારે જિલ્લામાં અનેક લોકો વાયરલ બિમારીમાં સપડાઈ રહયા છે, જેથી સ્થાનિક તબીબ પાસે સમયસર સારવાર મળતી હોવાને કારણે આ બીમારી લાંબો સમય રહેતી નથી.

You Might Also Like

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા

માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જનગણના 2027:રાજકોટમાં પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ કામગીરી પૂર્ણ, ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે
ગુજરાત

જનગણના 2027:રાજકોટમાં પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ કામગીરી પૂર્ણ, ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે

Editor By Editor 5 days ago
મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં બે મહિના સુધી બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત
ડાંગના વઘઈમાં ૧૨.૪૮, અંબિકામાં ૧૦.3૧ ઈંચ
પોરબંદરમાં અરબી સમુદ્રના કિનારે સમુહમાં વિહાર કરતું ડોલ્ફિનોનું ઝૂંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?