By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    5 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    6 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    6 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: તમિલનાડુમાં 400 કિલો માદક પદાર્થ જપ્ત, મ્યાનમારના 3 નાગરિકો સહિત 7ની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

તમિલનાડુમાં 400 કિલો માદક પદાર્થ જપ્ત, મ્યાનમારના 3 નાગરિકો સહિત 7ની ધરપકડ

agragujaratnews
Last updated: 2024/03/12 at 12:02 PM
3 years ago
Share
તમિલનાડુમાં 400 કિલો માદક પદાર્થ જપ્ત, મ્યાનમારના 3 નાગરિકો સહિત 7ની ધરપકડ
SHARE

  • ત્રિચી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિવિઝન કસ્ટમની મોટી કાર્યવાહી
  • તમિલનાડુના મિમિસાલ બીચ નજીક ઈરલ પન્નાઈ ખાતે દરોડો
  • લગભગ 1.05 કરોડની કિંમતનું 876 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત 

ત્રિચી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિવિઝન કસ્ટમ અધિકારીઓએ પુડુકોટ્ટાઈ જિલ્લામાં મિમિસાલ બીચ નજીક ઈરલ પન્નાઈ ખાતે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 876 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેની કિંમત લગભગ 1.05 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તેમની પાસેથી 110 કરોડ રૂપિયાની કિંમતનું 100 કિલોગ્રામ હશીશ પણ જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ અધિકારીઓ ડ્રગની દાણચોરી માટે શ્રીલંકામાં દરિયાકાંઠે માછીમારીના ગામોની સતત તપાસ કરી રહ્યા છે. આ મામલામાં તેઓ સુલતાન નામના વ્યક્તિને શોધખોળ ચાલી રહી છે.

મિઝોરમના લોંગતલાઈ જિલ્લામાંથી મ્યાનમારના ત્રણ નાગરિકો સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેના પર બિનહિસાબી રોકડ રાખવાનો આરોપ છે. આસામ રાઈફલ્સે આ ઘટનાની જાણકારી આપી છે. એક બાતમીના આધારે, રવિવારના રોજ આરડીએસ બંગટલાંગ જંકશન પાસે પિકઅપ ટ્રકમાં મુસાફરી કરી રહેલા સાત લોકોને પકડવામાં આવ્યા હતા.

ધરપકડ કરાયેલા લોકો પાસેથી કુલ 2.86 લાખ રૂપિયાનું ભારતીય ચલણ અને મ્યાનમાર ક્યાટ 4.7 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. રોકડની હેરફેર માટે વપરાતી પીકઅપ ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે.

પાકિસ્તાની મહિલા સાથે સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ ધરપકડ

મુંબઈ ATES એ 31 વર્ષીય વ્યક્તિની પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ ધરપકડ કરી છે. મહિલા વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ વ્યક્તિ થોડા મહિનાઓથી સોશિયલ મીડિયા પર એક મહિલા સાથે વાત કરી રહ્યો હતો. તેઓની વાતચીત એટલી આગળ વધી ગઈ હતી કે પુરુષે સ્ત્રીની દરેક વાત સાંભળવા માંડી. વ્યક્તિ પર એવી જગ્યા પર કામ કરવાનો આરોપ છે જે દેશ માટે સંવેદનશીલ છે. આ વ્યક્તિએ પૈસાના બદલામાં મહિલા સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.

You Might Also Like

 શેરબજારમાં ભૂકંપ, સેન્સેકસ-નિફટી ઊંધા માથે

નદીઓ જોખમી બની, પીવાનું પાણી ઝેરી

 સોનુ ૨૫ ટકા, ચાંદી ૫૯ ટકા તૂટયું

વાવાઝોડુ અકવાન આજે દરિયાકાંઠે ટકરાશે

૨૦3૫માં વિશ્વમાં ધાર્મિક સમીકરણો બદલશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આમંત્રણની ભાષા અને લાગણીનો ઓરા!
ગુજરાત

આમંત્રણની ભાષા અને લાગણીનો ઓરા!

Editor By Editor 4 days ago
 રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
આગામી 10 દિવસમાં ઠંડી તોડશે 5 વર્ષનો રેકોર્ડ
રાજકોટમાં ફાયર સેફ્ટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ
 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેગા MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં રૂ. ૪૧૨ કરોડની લીડ જનરેટ, રૂ. ૪૫.૭૩ કરોડનું ધિરાણ વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?