By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    8 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોકુલનગર આવાસ કૌભાંડમાં ૨3 ફલેટ રદ : ૧૪ની પુન: ચકાસણી થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

ગોકુલનગર આવાસ કૌભાંડમાં ૨3 ફલેટ રદ : ૧૪ની પુન: ચકાસણી થશે

agragujaratnews
Last updated: 2024/03/13 at 8:54 PM
2 years ago
Share
ગોકુલનગર આવાસ કૌભાંડમાં ૨3 ફલેટ રદ : ૧૪ની પુન: ચકાસણી થશે
SHARE

વજીબેન ગોલતર અને દેવુબેન જાદવના પરિવારના અને નીકટના લોકોના નામ નીકળ્યા

જો મનપાએ સોગંદનામુ લીધુ હોત તો ફોજદારી ફરિયાદ કરી બંનેની ધરપકડ પણ કરી શકાઇ હોત

રાજકોટના ગોકુલનગર આવાસ યોજનામાં મનપાના બે કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવે મનપા તંત્રના અધિકારીઓના સહયોગથી આવાસ કૌભાંડ આચર્યુ હતું તે પ્રકાશમાં આવી જતાં તંત્રને ફરજીયાત કાર્યવાહી કરવી પડી છે. આ કૌભાંડના વટાણા વેરાઇ જતાં મનપા તંત્રએ અને ભાજપે ડેમેજ મેનેજમેન્ટ હાથ ધર્યુ છે. જેમાં આવાસ કૌભાંડમાં ૨3 ફલેટની ફાળવણી રદ કરી છે અને ૧૪ ફલેટની ફાળવણી પહેલા પુન: ચકાસણી કરવામાં આવશે. જો કે બીજા લાભાર્થીને આ કૌભાંડથી નુકશાન નહી જાય તે પગલુ આવકારદાયક છે.

Contents
વજીબેન ગોલતર અને દેવુબેન જાદવના પરિવારના અને નીકટના લોકોના નામ નીકળ્યાજો મનપાએ સોગંદનામુ લીધુ હોત તો ફોજદારી ફરિયાદ કરી બંનેની ધરપકડ પણ કરી શકાઇ હોતમનપા તંત્રએ કૌભાંડીયાઓના ફલેટ રદ કર્યા તેની યાદીઆ શંકાસ્પદ લાગતા ફલેટની પુન: ચકાસણી થશેરદ થયેલા આવાસોનો ફરી ડ્રો કરાશે

 

મનપા તંત્રએ કૌભાંડીયાઓના ફલેટ રદ કર્યા તેની યાદી

૧. જાદવ મનસુખ નાથુ

૨. જાદવ જેન્તી નાથુ

3. જાદવ પરસોત્તમ નાથુ

૪. જાદવ ધનજી નાથુ

૫. જાદવ કેશુ નાયુ

૬. સાકરિયા પ્રાગજી નાથુ

૭. રાઠોડ મેહુલ લીલા

૮. ગોલતર રૂપીબેન લીલા

૯. ગોલતર લોલુબેન ઔધણ

૧૦. રાઠોડ અજીબેન નાગજી

૧૧. ગોલતર દિનેશ નાગજી

૧૨. ગોસ્વામી કાજલબેન ધર્મેન્દ્રગીરી

૧3. ગોસ્વામી ગોરીબેન કાલુપુરી

૧૪. ગોસ્વામી નીમુબેન શંભુગીરી

૧૫. તલસાણિયા ધીરૂ કરશન

૧૬. હુંબલ વીરા રતા

૧૭. ફાંગલિયા નાથીબેન ઈન્દુ

૧૮. કાટોળિયા લાખુબેન ઘેલા

૧૯. ઝાપડા ગોકુળ નાજા

૨૦. પરમાર દેવજી ચના

૨૧. ઠુંગા ભરત લખુ

૨૨. ચારોલિયા સંગીતાબેન રમણીક

૨3. કળોતરા રઘુ પાંચા

 

આ શંકાસ્પદ લાગતા ફલેટની પુન: ચકાસણી થશે

૧. જાદવ ભાનુબેન

૨. ગોલતર કાળા જશા

૩. ડાભી દિનેશ બાબુ

૪. ડાભી દીપક દિનેશ

પ. મનસુખ જાદવ સોલંકી

૬. રાહુલ આર સોલંકી

૭. પનારા સંજય ગોરધન

૮. પરમાર પોલા અમરા

૯. ગળચર ગોવિંદ વીરા

૧૦. સાતીબેન જેઠાં ગળચર

૧૧. જેહા વીરા ગળચર

૧૨. બાલુબેન ડાયા રાઠોડ

૧3. ટાટમિયા મેરૂ સાતમ

૧૪. ભરત રામજી જાદવ

રદ થયેલા આવાસોનો ફરી ડ્રો કરાશે

ગોકુલનગરમાં ફરી જે આવાસો આલી પડશે. તેનો ત્રીજી વખત ડ્રો કરવાની સ્થિતિ સર્જાશે. જે માટે ફરીથી સરવે કરાશે કે પછી હથાત સરવેમાંથી જ અપાશે તે અંગેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી લેવાશે. આ રીતે જોતા માત્રને માત્ર કવા ગોલતર અને મનસુખ જાદવને કારકણે નવેસરથી ડ્રો કરવામાં આવશે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સુરત

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Editor By Editor 9 hours ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?