By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લામાંથી ૪૮૦૦થી વધુ લખાણો,બેનર, કટ,આઉટ વગેરે દૂર કરવામાં આવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

રાજકોટ જિલ્લામાંથી ૪૮૦૦થી વધુ લખાણો,બેનર, કટ,આઉટ વગેરે દૂર કરવામાં આવ્યા

agragujaratnews
Last updated: 2024/03/18 at 8:44 PM
2 years ago
Share
રાજકોટ જિલ્લામાંથી ૪૮૦૦થી વધુ લખાણો,બેનર, કટ,આઉટ વગેરે દૂર કરવામાં આવ્યા
SHARE

મહાનગરપાલિકાએ 2879 બોર્ડ, બેનર ઉતાર્યા : આચારસંહિતા લાગુ પડતા તંત્ર કાર્યરત બન્યું

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણની જાહેરાત કરવામાં આવતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતા નો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોના બોર્ડ,બેનર તથા ભીત ઊપર લખવામાં આવેલા લખાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં 4800 થી વધુ લખાણો,બેનર તથા કટ આઉટ ઉતારી લેવામાં આવ્યા હતા.

Contents
મહાનગરપાલિકાએ 2879 બોર્ડ, બેનર ઉતાર્યા : આચારસંહિતા લાગુ પડતા તંત્ર કાર્યરત બન્યુંમહાનગરપાલિકાએ ૨૮૭૯ પોસ્ટર, બેનર, વોલ રાઇટિંગ દુર કર્યા

રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી  પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી આચાર સંહિતાની અમલવારી અનુસાર અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દુર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ ૪૮૦૦ થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.

વિધાનસભા મત વિસ્તાર ૬૮ રાજકોટ પૂર્વ માંથી જાહેર જગ્યામાંથી ૮૫૨ અને અંગત માલિકીની જગ્યાઓએથી ૨૬૮ કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. તે જ પ્રમાણે વિધાનસભા મત વિસ્તાર ૬૯ રાજકોટ પશ્ચિમ માંથી જાહેર જગ્યામાંથી ૯૧૩ અને અંગત જગ્યાઓએથી ૭૪ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૦ રાજકોટ દક્ષિણ માંથી જાહેર જગ્યામાંથી ૬૩૦ અને અંગત જગ્યાઓએથી ૯૮ કેસ,

વિધાનસભા મત વિસ્તાર ૭૧ રાજકોટ ગ્રામ્ય માંથી જાહેર જગ્યામાંથી ૧૧૧ અને અંગત જગ્યાએથી ૧૧ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૨ રાજકોટ જસદણ માંથી જાહેર જગ્યામાંથી ૮૦૮ અને અંગત જગ્યાઓએથી ૧૭૯ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૩ ગોંડલ માંથી જાહેર જગ્યામાંથી ૩૨૭ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૪ જેતપુર માંથી જાહેર જગ્યામાંથી ૧૩૨ અનેઅંગતજગ્યાઓએથી ૪૫ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૫ ધોરાજીમાંથી જાહેર જગ્યામાંથી ૧૯૬ અને અંગત જગ્યાએથી ૧૮૫ કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.

મહાનગરપાલિકાએ ૨૮૭૯ પોસ્ટર, બેનર, વોલ રાઇટિંગ દુર કર્યા

લોકસભાની ચૂંટણીની આદર્શ આંચારસંહિતા અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવામાં આવેલ બેનર, બોર્ડ નોડલ ઓફિસર અને નાયબ મ્યુનિ. કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના અનુસાર અત્યાર સુધીમાં કુલ ૨૮૭૯ પોસ્ટર, બેનર, વોલ રાઇટિંગ અને અન્ય સામગ્રી દૂર કરાવવામાં આવી હતી.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં ૨૨ કેસનો નિકાલ કરાયો
રાજકોટ

રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં ૨૨ કેસનો નિકાલ કરાયો

Editor By Editor 7 days ago
નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ
ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ
 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ
 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?