By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    23 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકસભા ચૂંટણીને કારણે NEET, CUET, UPSCની પરીક્ષાની તારીખો પર શું થશે અસર?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

લોકસભા ચૂંટણીને કારણે NEET, CUET, UPSCની પરીક્ષાની તારીખો પર શું થશે અસર?

agragujaratnews
Last updated: 2024/03/19 at 11:46 AM
2 years ago
Share
લોકસભા ચૂંટણીને કારણે NEET, CUET, UPSCની પરીક્ષાની તારીખો પર શું થશે અસર?
SHARE

  • ભારતમાં સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી 7 તબક્કામાં શરૂ થશે
  • ICAI CA મે 2024ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી
  • પરીક્ષા કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય: NTA

લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. રાજકીય પક્ષો પોત પોતાના પક્ષને જીતાડવાની તૈયારીઓ જારશોરથી કરી રહ્યા છે. ત્યારે એક સવાલ એ પણ સામે આવ્યો કે, શું લોકસભાની ચૂંટણીઓની અસર અન્ય સરકારી પરીક્ષાઓ પર પડશે ખરા? શું ભારતમાં લેવાતી NEET, CUET અને UPSC ની પ્રિલિમ્સ પરીક્ષા પર આ ચૂંટણીઓને કારણે કોઈ અસર થશે કેમ તેને લઇ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.

ચૂંટણી કે પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં અનેક સવાલો

આ વર્ષે ભારતમાં સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે, જે 7 તબક્કામાં હાથ ધરવામાં આવશે. 7મા અને છેલ્લા તબક્કાની ચૂંટણી 1 જૂને યોજાશે અને પરિણામ 4 જૂન, 2024ના રોજ આવશે. તેવી સ્થિતિમાં આ વર્ષે યોજાનારી અનેક મહત્વની પરીક્ષાઓની તારીખો લોકસભા ચૂંટણીની તારીખો સાથે આવવાની શક્યતા છે. તેથી ICAI CA મે 2024ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. હવે એ જોવાનું રહ્યું કે NEET-UG, CUET-UG અને UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2024 મુલતવી રાખવામાં આવશે કે કેમ તેને લઇ વિદ્યાર્થીઓમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

પરીક્ષા કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય: NTA

18મી લોકસભા ચૂંટણીનું શેડ્યૂલ જાહેર થયા બાદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે ICAI CA ફાઉન્ડેશન, મે 2024ની ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. હવે આ પરીક્ષાઓનું નવું શેડ્યૂલ 19 માર્ચ 2024ના રોજ બહાર પાડવામાં આવશે. લેટેસ્ટ અપડેટ મુજબ લોકસભા ચૂંટણીને કારણે CUET UG પરીક્ષા કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય એવું NTA નું નિવેદન સામે આવ્યું છે. 

જાણો CUET-UG 2024 વિશે

જાહેર કરાયેલ સત્તાવાર શેડ્યૂલ મુજબ, પરીક્ષાઓ 15 મે થી 31 મે, 2024 સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે પરીક્ષાની તારીખો ચૂંટણીની તારીખો સાથે અથડાઈ રહી છે અને UGCના અધ્યક્ષ જંદિશ કુમારે જણાવ્યું હતું કે CUET UG 2024 પરીક્ષાની તારીખો લોકસભા ચૂંટણીના સમયપત્રકના આધારે બદલવામાં આવશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ અપડેટ આવ્યું નથી.

જાણો Neet UG 2024 વિશે

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ 2024 (NEET-UG 2024) આ વર્ષે 5 મેના રોજ લેવામાં આવનાર છે, પરંતુ આ પરીક્ષાની તારીખ પણ ચૂંટણીની તારીખો વચ્ચે આવી રહી છે. જો કે, NTA એ પરીક્ષા મુલતવી રાખવા અંગે કોઈ જાહેરાત કરી નથી, તેથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષાના સમયપત્રક પર અપડેટ્સ માટે અધિકૃત વેબસાઇટ nta.ac.in તપાસતા રહે.

જાણો UPSC પ્રિલિમ પરીક્ષા 2024 વિશે

આ વર્ષે, UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા 2024 26 મી મેના રોજ યોજાવાની છે, પરંતુ UPSC પ્રિલિમ પરીક્ષાની તારીખ પણ ચૂંટણી સમયપત્રક સાથે અથડામણ કરી રહી છે, તેથી એવી અપેક્ષા છે કે UPSC પ્રિલિમ પરીક્ષાની તારીખો પણ મોકૂફ રાખવામાં આવશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ધર્મ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?