By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અબુ ધાબીના હિન્દુ મંદિરમાં 3.5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અબુ ધાબીના હિન્દુ મંદિરમાં 3.5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

agragujaratnews
Last updated: 2024/04/03 at 4:58 PM
2 years ago
Share
અબુ ધાબીના હિન્દુ મંદિરમાં 3.5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
SHARE

  • 14મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું મંદિરનું ઉદ્ઘાટન
  • માર્ચના 27 દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન 
  • શનિ-રવિના દિવસોમાં રોજના 50000 ભક્તોએ કર્યા દર્શન 

રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોનમાંથી બનાવવામાં આવેલ અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર ગત માસે સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ મંદિરની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર એક મહિનામાં 3.5 લાખથી વધુ ભક્તોએ અહી દર્શન કર્યા છે.

અબુ ધાબીના આ BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફેબ્રુઆરીમાં વસંત પંચમીના રોજ કરવામાં આવ્યું હતું અને પહેલી માર્ચના રોજથી પ્રવાસીઓ માટે કુલ્લૂ મૂકવામાં આવ્યું હતું. મંદિરના પ્રવક્તાએ જાનવ્યું છે કે, ‘પહેલા મહિનામાં લગભગ સાડા 3 લાખ ભક્તો દર્શન માટે આવ્યા હતા. તેમાંથી દર વિકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારમાં 50,000 લોકો મુલાકાત લેતા હતા. ઉલ્લેખનીય છે કે મંદિરમાં સોમવારના રોજ ખાનગી પ્રાર્થના કરવામાં આવે છે અને મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે માર્ચ મહિનાના 31 દિવસોમાંથી ફક્ત 27 દિવસોમાં જ લાખો લોકોએ મંદિરના દર્શન કર્યા હતા.

રોજ સાંજે થાય છે સંધ્યા આરતી

પ્રવક્તાએ જણાવ્યું કે મંગળવારથી રવિવાર સુધી રોજ સાંજે સાડા સાત વાગે સ્વામિનારાયણ ઘાટના કિનારે ગંગા આરતી કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ ઘાટનું નિર્માણ ભારતથી લાવવામાં આવેલ ગંગા અને યમુનાના પવિત્ર જળથી બનાવવામાં આવ્યો છે.

14મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું મંદિરનું ઉદ્ઘાટન

અબુ ધાબી ખાતેના BAPS સ્વામિનારાયણ સંસ્થાના ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ આયોજિત એક ખાસ કાર્યક્રમમાં 5,000 થી વધુ આમંત્રિત મહેમાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અબુ ધાબીના પ્રથમ હિંદુ મંદિરના સ્થાપત્યમાં UAEના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા, ઊંટની કોતરણી અને રાષ્ટ્રીય પક્ષી ગરુડ પણ છે. આ મંદિરનું નિર્માણ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા નજીક અબુ મુરીખા ખાતે કરવામાં આવ્યું છે. UAE સરકાર દ્વારા દાનમાં આપવામાં આવેલ 27 એકર જમીનમાં પર આશરે રૂ. 700 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
રાજકોટ

મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર

Editor By Editor 5 days ago
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
CBSE વિદ્યાર્થીઓને ડોંગરી, મૈથિલી, કોંકણી, સંથાલી સહિત ૨૨ ભાષાઓનો વિકલ્પ આપશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?