By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભીલવાસ ચોકમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફૂંવારો છૂટયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભીલવાસ ચોકમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફૂંવારો છૂટયો

Editor
Last updated: 2026/06/24 at 3:54 PM
1 month ago
Share
ભીલવાસ ચોકમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફૂંવારો છૂટયો
SHARE

ભીલવાસ ચોકમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફૂંવારો છૂટયો

ધમધમતા વિસ્તારમાં ઘટના બનતાં સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ : તંત્રમાં દોડધામ મચી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના ભીલવાસ ચોકમાં આજે બપોરના સમયે રીપેરીંગ વખતે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસના ફૂંવારા છૂટયા હતાં. આ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ભંગાણ સર્જાતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલીક ઘટના સ્થળે અધિકારીઓ દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં કેટલાક લોકોના ટોળા પણ એકઠાં થયા હતાં.

મળતી વિગત મુજબ ભીલવાસ ચોકમાં છેલ્લા એકાદ પખવાડીયાથી રોડ ખોદી નાંખવામાં આવ્યો છે અને પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. એક પખવાડીયાથી ચાલતી કામગીરીના કારણે સ્થાનિક લોકોને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે હનુમાનજીના મંદિર પાસે ગેસની લાઇનમાં સમારકામની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયુ હતું અને તેના કારણે ગેસનો પ્રવાહ છુટયો હતો અને વાતાવરણમાં ફેલાયો હતો. આ કારણે આજુબાજુના લોકોમાં અફરા-તફરી મચી ગઇ હતી અને લોકો ભયગ્રસ્ત જોવા મળ્યા હતાં.

આ ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને પાઇપલાઇનની મરમ્મત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને નહી પારખનાર કેટલાક લોકોના ટોળા પણ ત્યાં એકઠાં થયા હતાં. આ ટોળાઓને તંત્ર દ્વારા વિખેરવામાં આવ્યા હતાં અને પાઇપલાઇનની સફળતાપૂર્વક સમારકામની કામગીરી કરી હતી.

હાલ મોર્હરમનો તહેવાર ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા પખવાડીયાથી રોડ ખોદી નાંખવામાં આવ્યો છે. જેના કારણે ત્યાં ધૂળની ડમરીઓ અને ગંદકી પણ જોવા મળી રહી છે. આ શેરીમાંથી દૈનિક હજારો વાહનો અવર-જવર કરી રહ્યાં છે. જેના કારણે પણ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાઇપલાઇનની ચાલતી કામગીરી મોહર્રમ પહેલા પૂરી કરવામાં આવે તેવી અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને આજે આ ગંભીર ઘટના બની હતી. જેથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ: દુષ્કાળ જેવી સ્થિતી

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ

સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે

CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર

ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી ફેરફાર
ગુજરાતરાજકોટ

હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના કોચ સંયોજનમાં અસ્થાયી ફેરફાર

Editor By Editor 6 days ago
શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
૩ કરોડનું ક્રિકેટ ગ્રાઉન્ડ બે વર્ષમાં ૬ કરોડે પહોંચ્યું!
ટંકારાના જીવાપર ગામમાં કાલે ઉર્ષની ઉજવણી કરાશે
ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?