By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામનવમી શોભાયાત્રામાં અયોધ્યામાં ભગવાન રામની આબેહૂબ મૂર્તિ આકર્ષક જમાવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રામનવમી શોભાયાત્રામાં અયોધ્યામાં ભગવાન રામની આબેહૂબ મૂર્તિ આકર્ષક જમાવશે

agragujaratnews
Last updated: 2024/04/10 at 8:46 PM
2 years ago
Share
રામનવમી શોભાયાત્રામાં અયોધ્યામાં ભગવાન રામની આબેહૂબ મૂર્તિ આકર્ષક જમાવશે
SHARE

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 7 દિવસનો રામોતસવ ઉજવવાનો પ્રારંભ

અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ પ્રથમ વાર રામ નવમી આવી રહી છે અને સાથોસાથ લોકસભાની ચુંટણી પૂર્વે રાજકોટ રામનામના રંગે રંગાઈ જશે અને સાત દિવસ સુધી રામોત્વસવનો ભવ્ય કાર્યક્રમ ઉજવવામા આવશે જેમાં બે શોભાયાત્રા અને એક પાલખી યાત્રા પણ નિકળશે જેમાં આ વખતે રામ લલ્લાની શોભાયાત્રામાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની બીરાજમાન છે તેવી જ આશરે ૮ થી ૯ ફુટની મુર્તિ મુખ્ય રથમાં બિરાજમાન હશે અને મુર્તિ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ગઈકાલથી નાણાવટી ચોકમાં શ્રી રામ કથાના પ્રારભ સાથે રામોત્વસવ ઉજવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Contents
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 7 દિવસનો રામોતસવ ઉજવવાનો પ્રારંભઘરે-ઘરે પત્રીકા વિતરણ કરાશેસૌરાષ્ટ્રમાં 100 થી વધુ શોભાયાત્રા નિકળશે

રામનવમીના દિવસે નીકળનારી શોભાયાત્રામાં બે મુખ્ય રથ હશે જેમાં એક રથમાં ભગવાન શ્રી રામ અને બીજા રથમાં રામ દરબારની મૂર્તિ રાખવામાં આવશે જ્યારે બાકીના રથોમાં અલગ અલગ પ્રકારના ફલોટ બનાવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના સુત્રોના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ પ્રથમ વખત રામ નવમી આવી રહી હોય રાજકોટમાં સાત દિવસનો ભવ્ય રામોત્વસવનો કાર્યકમ ઉજવવામાં આવશે જેમાં શહેરના બે અલગ અલગ ભાગોમાંથી બે શોભાયાત્રા અને એક પાલખી યાત્રા પણ નિકળશે જેમાં ૩૦  થી વધુ નાના મોટા વાહનો પણ જોડાશે જેમાં પાલખી યાત્રા કિશાન પરા ચોક ખાતેથી કાઢવામાં આવશે તેમજ એક પંડાલ પણ ઉભો કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અગ્રણી નીતેશ કથીરીયાના જણાવ્યા પ્રમાણે તા.17-4 ના રોજ રામનવમીના દિવસે રાજકોટના દરેક મંદિરોમાં સાત દિવસ સુધી મહા આરતી અને સત્સંગ ના કાર્યકમો યોજવામાં આવશે આમ લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેર રામનામના રંગે રંગાઈ જશે.

ઘરે-ઘરે પત્રીકા વિતરણ કરાશે

રાજકોટમાં રામોત્વસવનો ભવ્ય કાર્યક્રમ ઉજવવા માટે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવતી કામગીરી અને આરાધ્ય દેવ ભગવાન રામની સંપુર્ણ વિગત આપતી પત્રિકાનું ઘરે-ઘરે વિતરણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં 100 થી વધુ શોભાયાત્રા નિકળશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાત દિવસનો ભવ્ય રામોત્વસવનો કાર્યકમ ઉજવવામાં આવનાર છે જેમાં રાજકોટ શહેરની બે શોભાયાત્રા મળીને સૌરાષ્ટ્રમાં કુલ 100 થી વધુ નાની મોટી શોભાયાત્રા કાઢવામાં આવશે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે
રાજકોટ

સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે

Editor By Editor 2 days ago
માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?