By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News : ગરમીમાં વિધાર્થીઓ પાસે વધારાનું કામ ના કરાવો,DEOનો આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News : ગરમીમાં વિધાર્થીઓ પાસે વધારાનું કામ ના કરાવો,DEOનો આદેશ

agragujaratnews
Last updated: 2024/04/20 at 1:56 PM
2 years ago
Share
Ahmedabad News : ગરમીમાં વિધાર્થીઓ પાસે વધારાનું કામ ના કરાવો,DEOનો આદેશ
SHARE

  • હિટવેવથી બચવા વિદ્યાર્થીઓને વધારાનું શૈક્ષણિક કાર્ય ન કરવા DEOનુ સૂચન
  • અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીઓ સંલગ્ન શાળાઓના આચાર્યોને પત્ર લખી સૂચના આપી
  • આઉટડોર એક્ટિવિટી બંધ કરી સ્કૂલોએ ક્લાસ દરમિયાન બાળકોને પાણી પીવાની છૂટ આપવી

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ આચાર્યોને પત્ર લખી હીટવેવને લઈ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.ત્યારે ગરમીના પગલે સ્કૂલોનો સમય સવારનો કરાયા બાદ ફરી આચાર્યોને શાળાનો સમય સુનિશ્ચિત કરવા માટે જણાવાયું છે. ઉપરાંત સ્કૂલોને નિયમિત શૈક્ષણિક કલાકો કરતા વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરાવવા માટે પણ તાકીદ કરાઈ છે.ઉનાળાની શરૂઆત સાથે જ બાળકો હીટવેવથી બચી શકે તે માટે સ્કૂલોના સમયમાં ફેરફાર કરાતો હોય છે. આ વખતે પણ સ્કૂલોનો સમય સવારનો કરવામાં આવ્યા બાદ પણ અમુક ખાનગી સ્કૂલો દ્વારા પાલન કરવામાં આવતું ન હોવાથી વિદ્યાર્થીઓને ગરમીમાં હેરાન થવાનો વારો આવતો હોવાનું ધ્યાને આવતા આ મુદ્દે પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે.

પત્રનું કરો પાલન

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો ટોચ પર હોય છે. ગરમીનો પારો વધતા ડીહાઈડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે. જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી માટે બપોર સમયના પીક હિટથી બચવા માટે શાળાનો સમય પુનઃ સુનિશ્ચિત કરવા માટે તાકીદ કરાઈ છે. ઉપરાંત નિયમિત શૈક્ષણિક સમય કરતા વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરાવવા માટે પણ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. હીટવેવથી બાળકોને રક્ષણ મળે તે માટે સ્કૂલોને અન્ય તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

અગાઉ પણ કરાયો હતો પરિપત્ર

હીટવેવને લઈને અગાઉ પણ સ્કૂલોના સમયમાં ફેરફાર સહિતના મુદ્દે પત્ર કરાયો હતો. પરંતુ આ પત્ર બાદ પણ ઘણી ખાનગી સ્કૂલો દ્વારા તેનું પાલન કરાતું ન હતું. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને તેમનો સમય રિશિડ્યુઅલ કરવા તાકીદ કરાઈ છે. ઉપરાંત અમુક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ વધારાના કરિક્યુલમ એક્ટિવિટી માટે વિદ્યાર્થીઓને મોડી સુધી સ્કૂલમાં રોકી રાખવામાં આવતા હોવાની પણ વિગતો મળતા સ્કૂલોને વધારાનો સમય વિદ્યાર્થીઓને ન રોકવા માટે સૂચના આપી છે.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વૈશ્વિક તણાવથી બજારમાં ધ્રુજારી: MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલ તેજ, શેરબજાર લાલ નિશાનમાં
રાજકોટ

વૈશ્વિક તણાવથી બજારમાં ધ્રુજારી: MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલ તેજ, શેરબજાર લાલ નિશાનમાં

Editor By Editor 3 days ago
વિરબાઈમાં મહિલા કોલેજમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતી નીમિતે નિબંધ સ્પર્ધા યોજાઈ
ટીસીએસ કેમ્પસ ભરતીમાં મારવાડી યુનિવર્સિટીના 23 વિદ્યાર્થીઓની પસંદગી
 હરિપર GIDCમાં અસામાજીક તત્વોની રંઝાડ, ઉદ્યોગપતિને માર મારી ધમકી
ઉપલેટામાં પાલિકા તંત્રની બેદરકારીથી માસૂમ વિદ્યાર્થી ખુલ્લી કુંડીમાં ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?