ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ પક્ષોની સભાઓ થઈ રહી છે. દરેક પક્ષ પોતાના મત વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં સભાઓ કરશે. તો સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થવાની પણ હવામાન વિભાગની આગાહી છે. તો જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ લેટેસ્ટ સમાચાર.


