By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરવલ્લીના મેઘરજમાં ચકચાર, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી મહિલાની લાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અરવલ્લીના મેઘરજમાં ચકચાર, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી મહિલાની લાશ

agragujaratnews
Last updated: 2023/10/15 at 1:57 PM
3 years ago
Share
અરવલ્લીના મેઘરજમાં ચકચાર, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી મહિલાની લાશ
SHARE

  • મહિલાનો ગળેફાંસો લાગેલો મૃતદેહ મળ્યો
  • મેઘરજના સુરદેવી ગામની ઘટના
  • પ્રાથમિક નજરે આપઘાતની ઘટના હોવાનું તારણ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામે ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક મહિલાની તેના જ ઘરેથી ગળેફાંસ લગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી.

ગુજરાતમાં હાલના દિવસોમાં ક્રાઈમની સાથોસાથ આપઘાતના બનાવો પણ ઘણાં વધી ગયા છે. અનેક લોકો જ્યારે પોતાની દૈનિક અથવા જિંદગીની સમસ્યાઓથી કંટાળી જતાં હોય છે અને તેમને તેમની મુશ્કેલીઓનો કોઈ ઉકેલ નથી મળતો ત્યારે તે આવું જિંદગીને ખતમ કરવાનું અંતિમ પગલું ભરવા તરફ ઉશ્કેરાતા હોય છે. પ્રાથમિક નજરે આવો જ એક આપઘાતનો કિસ્સો લાગતી ઘટના અરવલ્લીના મેઘરજ તાલુકાના સુરદેવી ગામેથી સામે આવી છે.

આ બનાવની વિગત પ્રમાણે મેઘરજ તાલુકાના સુરદેવી ગામેથી એક મહિલાની તેના જ ઘરે ગળેફાંસો લગાવેલી હાલતમાં લાશ મળી આવતા ઘરની આસપાસના વિસ્તારમાં અને આખાયે ગામમાં સોપો પડી ગયો હતો. લોકોમાં મહિલાની આપઘાતની ઘટનાની જાણ થતા અને મૃતદેહ મળ્યું હોવાની ખબર ફેલાતા ગામમાં જાણે કે હડકંપ મચી ગયો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મહત્વનું છે કે મૃતક મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી એવી કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી. આ ઘટના ખરેખર આત્મહત્યા જ છે કે કેમ આ વાતની પણ પોલીસ દ્વારા પુષ્ટિ થવાની હજુ બાકી છે. મહિલાના મૃતદેહની તપાસ કરી તેમજ ઘટનાસ્થળની વ્યવસ્થિત તપાસ પછી જ આ મામલે વધુ જાણકારી સામે આવી શકે તેમ છે. હાલ આ મામલે મેઘરજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે મહિલાના મોતને લઈને કોઈ અંતિમ ચિઠ્ઠી જેવી વસ્તુ પણ પોલીસને પ્રાપ્ત થઈ નથી. તેથી આ મામલે સત્ય તો પોલીસ તપાસ પછી જ સામે આવી શકે તેમ છે.

You Might Also Like

મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત

ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર

પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર

લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા
રાજકોટ

ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા

Editor By Editor 2 days ago
 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
ચોમાસા પહેલા જિલ્લાના જળાશયોની તપાસ અને રિપેરની કામગીરી પૂર્ણ કરવા આદેશ
સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?