By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    23 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rath Yatra 2024:ફેસ રેક્ગ્નીશન કેમેરાથી લોકો પર રહેશે નજર,તૈયારીઓને અપાયો આખરી ઓપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Rath Yatra 2024:ફેસ રેક્ગ્નીશન કેમેરાથી લોકો પર રહેશે નજર,તૈયારીઓને અપાયો આખરી ઓપ

agragujaratnews
Last updated: 2024/07/06 at 3:22 PM
2 years ago
Share
Rath Yatra 2024:ફેસ રેક્ગ્નીશન કેમેરાથી લોકો પર રહેશે નજર,તૈયારીઓને અપાયો આખરી ઓપ
SHARE

  • રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો
  • નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઘણા હોટ સ્પોટ પર ફેસ રેક્ગ્નીશન કેમેરા લગાવવામાં આવ્યા
  • 14 સ્થળો પર 21 ફેસ રેક્ગ્નીશન સિસ્ટમ અને રથયાત્રાના રૂટ પર 18 વ્હીકલમાં જીપીએસ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ

અમદાવાદમાં રથયાત્રા 2024ને લઈ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, આવતીકાલે સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અલગ અલગ સંબંધિત તમામ વિભાગોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને આજે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ, તેમજ પોલીસના બંદોબસ્તને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી.

રથયાત્રા રૂટ પર સીસીટીવીથી રહેશે બાજ નજર

શહેરમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઘણા હોટ સ્પોટ પર ફેસ રેક્ગ્નીશન કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી સુરક્ષાને લઈ કોઈ સવાલો ઉભા ના થાય. શહેરમાં 14 જગ્યાઓ પર 46 સીસીટીવી, 11 જગ્યાઓ પર 22 પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, 2 જગ્યાઓ પર ઈમરજન્સી કોલ બોક્સ, જ્યારે 14 સ્થળો પર 21 ફેસ રેક્ગ્નીશન સિસ્ટમ અને રથયાત્રાના રૂટ પર 18 વ્હીકલમાં જીપીએસ લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.

14 સ્થળોએ લગાવવામાં આવ્યા સીસીટીવી

રથયાત્રાના અલગ અલગ રૂટ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી લગાવવામાં આવ્યા છે, માણેકચોક, સરદાર ભવન, ખાડિયા ચાર રસ્તા, જમાલપુર દરવાજા, આરી.સી.કોલેજ, દાણીપીઠ શાકમાર્કેટ, કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, સરસપુર ચાર રસ્તા, ખમાસા સર્કલ અને શાહપુર રંગીલા વિસ્તારમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ તમામ CCTV, PA, ECB, FRS સિસ્ટમ્સ, GPS લાઈવ ટ્રેકિંગ, વીડિયો સિસ્ટમ રથયાત્રા ઈવેન્ટ મોનિટરિંગ માટે ન્યૂ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે લાઈવ રહેશે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલા રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

પેરામિલેટરી ફોર્સ રહેશે બંદોબસ્તમાં

શહેરમાં રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે રાજ્યના ડીજી સહિત અધિકારીઓ સાથે રૂટનો રીવ્યુ કરાયો છે,લોકોમાં રથયાત્રાને લઈ ખુબ આનંદ હોય છે. તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામા લોકો રોડ પર દર્શન કરવા માટે આવે છે. 1400 જેટલા નવા સીસીટીવી કેમેરા પીપીપી ધોરણે લોકોએ જાતે દુકાન અને અન્ય જગ્યાએ લગાવ્યા છે. તીથર ડ્રોન હિલીમ બલૂનથી નીરીક્ષણ કરાશે આ દેશમાં પહેલી વાર ઉપયોગ કરાશે.20 જેટલા ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.360 ડિગ્રીના વીડિયો રેડી કરાયા છે. આ સાથે જ પીરામિલેટરી સહિત તમામ ફોર્સ તહેનાત રહેશે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
રાજકોટ

જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન

Editor By Editor 3 days ago
ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
શાપર (વે)માં ગેરકાયદેસર હથિયાર સાથે યુવાન ઝડપાયો
કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?