By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kamla Herris: કમલા હેરિસ ઈઝરાયલના PM નેતન્યાહૂને મળશે, મોટી જાહેરાતની શક્યતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Kamla Herris: કમલા હેરિસ ઈઝરાયલના PM નેતન્યાહૂને મળશે, મોટી જાહેરાતની શક્યતા

agragujaratnews
Last updated: 2024/07/24 at 4:41 PM
2 years ago
Share
Kamla Herris: કમલા હેરિસ ઈઝરાયલના PM નેતન્યાહૂને મળશે, મોટી જાહેરાતની શક્યતા
SHARE

  •  ગાઝા પટ્ટીમાં યુદ્ધને લઈ મોટી જાહેરાત થાય તેવી સંભાવના
  • અમેરિકાના વ્હાઈટ હાઉસમાં બંને નેતાઓની મુલાકાત થશે
  • બાઈડેન બાદ હવે કમલા હેરિસ અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાં

અમેરિકામાં આ વર્ષના અંતમાં એટલે કે, નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. આની પહેલા અત્યારથી જ અમેરિકામાં ચૂંટણીને લઈ માહોલ જોરદાર બન્યો છે. બાઈડેને ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી સંબોધન દરમિયાન જીવલેણ હુમલાનો પ્રયાસ હોય. આ બધા મુદ્દાઓ અમેરિકામાં જોરદાર ચર્ચામાં છે. આ દરમિયાન કમલા હેરિસ ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરવાના છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં સત્તાવાર રીતે બેઠક મળશે. જેમાં ગાઝા યુદ્ધને લઈ ચર્ચાની શક્યતા છે. આ દરમિયાન ગાઝા યુદ્ધને સમાપ્ત કરવાના એલાનની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. હેરિસ નેતન્યાહૂને મુલાકાત દરમિયાન યુદ્ધ સમાપ્ત કરવાનું કહેશે. તેઓ નેતન્યાહૂ દ્વારા સંબોધિત કરનારા અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રની અધ્યક્ષતા નહિ કરી શકે. આ દરમ્યાન રાષ્ટ્રપતિ જો બાઈડેનની અલગ બેઠક યોજાશે. કમલા હેરિસ નેતન્યાહૂના સંસંદ સત્રને સંબોધન વેળા ભાગ નહિ લઈ શકે. ઈઝરાયલના બંધકો અને ગાઝામાં પેલેસ્ટાઈન નાગરિકોની પીડાનો અંત લાવવા કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાય તેવી શકયતા છે.

બેંઝામિન નેતન્યાહૂ અમેરિકી કોંગ્રેસને સંબોધન કરશે

નેતન્યાહૂ આજે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરવાનો છે. આ અમેરિકી સંસદમાં નેતન્યાહૂનું ચોથું સંબોધન છે કોઈ પણ વિદેશી નેતા દ્વારા અમેરિકી કોંગ્રેસમાં સૌથી વધુ વખત અપાયું હોય. અમેરિકી સંસદમાં સંયુક્ત સત્રની અધ્યક્ષતા સામાન્ય રીતે ઉપરાષ્ટ્રપતિ કરે છે. અમેરિકી કોંગ્રેસના સ્પીકર માઈક જોન્સન આ સંબોધમાં ભાગ લેવા હેરિસની ટીકા કરી છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે પોતાના પ્રથમ અઠવાડિયામાં હેરિસ ઈઝરાયના વડાપ્રધાનને વોશિંગ્ટનની સત્તાવાર યાત્રાને જોતા અમેરિકી વિદેશ નીતિમાં રાજકીય રીતે સૌથી વધુ ભાગલાકારી મુદ્દાઓનો સામનો કરશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
સુરત

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Editor By Editor 2 days ago
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?