By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    41 minutes ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: US: ઓરેગન, વોશિંગ્ટનમાં જંગલોમાં ભીષણ આગ, હજારોનું સ્થળાંતર, તંત્ર ખડેપગે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

US: ઓરેગન, વોશિંગ્ટનમાં જંગલોમાં ભીષણ આગ, હજારોનું સ્થળાંતર, તંત્ર ખડેપગે

agragujaratnews
Last updated: 2024/07/27 at 2:31 PM
2 years ago
Share
US: ઓરેગન, વોશિંગ્ટનમાં જંગલોમાં ભીષણ આગ, હજારોનું સ્થળાંતર, તંત્ર ખડેપગે
SHARE

  • અમેરિકાના ઓરેગન જંગલમાં વીજળી પડતા આગ લાગી જે જંગલમાં વિકરાળ રીતે ફેલાઈ
  • જંગલ કિનારે આવેલા અનેક વિસ્તારોને તંત્રએ ખાલી કરાવી દીધા
  • આગ ભભૂકી ઉઠતા 10 લાખ એકર જંગલ રાખ  

અમેરિકાના ઓરેગન અને વોશિંગ્ટના જંગલોમાં હવા અને વીજળીને લીધે ભીષણ આગ લાગી છે. જેથી 10 લાખ એકરથી વધુ જંગલ સળગીને ભષ્મ થઈ ગયું છે. તંત્રએ જણાવ્યું કે આગ સતત વસ્તીની તરફ વધી રહી છે. જેના લીધે જંગલના કિનરે વસેલા અનેક વિસ્તારોને ખાલી કરાવામાં આવ્યા છે. જ્યારે આગને ઓલવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

17 જુલાઈના રોજ અમેરિકાના ઓરેગનના જંગલમાં વીજળી ત્રાટકતા આગ લાગી હતી. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓએ ઝાડી-ઝાંખરા અને જંગલમાં આગને વધુ ફેલાવવાનું કામ કર્યું હતું. આનાથી ઓરેગન સહિત વોશિંગ્ટનના જંગલનો વિસ્તાર આગની ઝપટે ચઢયો હતો. જેથી અત્યાર સુધી સેંકજો જનાવર-પશુ-પંખીઓ મોતને ભેટયા છે. શુક્રવાર સુધી આગે ઓરેગનના 1,553 વર્ગ કિલોમીટર વિસ્તારને સળગાવીને રાખ કરી દીધું છે. તંત્રએ જણાવ્યું કે, શુક્રવારે માત્ર 20 ટકા આગ પર કાબૂ કરવામાં આવ્યો છે. ઓરેગનના નોર્થ-વેસ્ટ ઈન્ટરએજન્સીના જણાવ્ચા પ્રમાણે આ વર્ષે જંગલની આગમાં ઓરેગનનો આશરે 10 લાખ એકર અને વોશિંગ્ટનમાં 125900 એકર જંગલ સળગીને રાખ થઈ ચુકયું છે.

 જ્યારે સતત વધી રહેલી આગને લીધે કેલિફોર્નિયાના સેક્રામેટામાં આવેલા બટ કાઉન્ટી વિસ્તારને ખાલી કરાવી લેવાયો છે. અહીંથી ચાર હજાર લોકોને સલામત સ્થાને મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેનેડાના અલ્બર્ટાના જેસ્પર નેશનલ પાર્ક અને શહેરને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. અહીંથી 10 હજાર લોકો અને 15 હજાર પર્યટકોને સુરક્ષિત સ્થાને મોકલી દેવાયા છે.

વરસાદની કોઈ શક્યતા નથી- હવામાન કચેરી

જંગલમાં સતત વધી રહેલી આગને ઓછી કરવામાં લાગેલા ફાયર બ્રિગેડની સમસ્યામાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી અઠવાડિયા સુધી અહીં વરસાદની કોઈ જ શક્યતા નથી. જો કે, પવનની ઝડપ ઓછી હશે અને ઠંડી હવા ચાલશે. આનાથી ફાયર બ્રિગેડને થોડી રાહત મળશે.

પૂર્વ અમેરિકામાં ધૂમ્મસ છવાઈ

જંગલમાં આગ લાગવાથી ઉઠી રહેલો ધૂમાડે પૂર્વ અમેરિકીની તરફ વધી રહ્યો છે. આ સિવાય મિનિયાપોલિસ અને ડેટ્રોયટમાં આકાશમાં ધૂમ્મસ છવાઈ છે. આનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. શુક્રવારે પૂર્વ અમેરિકાના ડેનેવરમાં હવાની ક્વોલિટી સૌથી કંગાળ હતી. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
મોરબી

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત

Editor By Editor 3 hours ago
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?