અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો તેમજ દિલ્હીના સાઉથ પટેલ નગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી UPSC ઉમેદવારોના મૃત્યુ અંગે SDMએ રિપોર્ટ સોંપ્યો અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી તથા દેશના દરેક રાજ્યોમાં ચોમાસાના વરસાદે પોતાનું અલગ-અલગ સ્વરૂપ બતાવ્યું આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


