By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israeli strike on Yemen: ઈઝરાયલે યમનમાં હૂતિઓના અનેક ઠેકાણા નાશ કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israeli strike on Yemen: ઈઝરાયલે યમનમાં હૂતિઓના અનેક ઠેકાણા નાશ કર્યા

agragujaratnews
Last updated: 2024/07/29 at 11:53 PM
2 years ago
Share
Israeli strike on Yemen: ઈઝરાયલે યમનમાં હૂતિઓના અનેક ઠેકાણા નાશ કર્યા
SHARE

  • ઈઝરાયલ અત્યારે હમાસ અને હૂતિઓ સામે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે
  • યમનમાં હૂતિઓના ઠેકાણાઓ પર હુમલા કરી ઈઝરાયલે બદલો લઈ લીધો
  • ઈઝરાયલના સૈન્યએ તેલઅવીવનો 24 કલાકમાં બદલો લીધો 
મિડલ ઈસ્ટમાં અત્યારે ઈઝરાયલ એકસાથે બે યુદ્ધમાં વ્યસ્ત છે. એક હમાસ અને હૂતીઓ સામે. ઈઝરાયલ સૈન્યએ તાજેતરમાં તેલ અવીવ પર થયેલા ઘાતક ડ્રોન હુમલાના વળતા જવાબમાં પશ્ચિમી યમનમાં ઘણા હૂતીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ઈઝરાયલી હુમલામાં યમનના બળવાખોરોના કબ્જા ધરાવતા બંદરને સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત કરાયું છે. આ હુમલામાં બંદરને ઓછામાં ઓછું 20 મિલિયન ડોલરનું નુકસાન થયું છે.
હોદેદા બંદરના એક અધિકારીએ આ જાણકારી આપતા કહ્યું કે આ હુમલામાં ઈંધણ સ્ટોરેજ સુવિધાઓને નષ્ટ થતા નુકસાન પણ વઘારાયું છે. ઈઝરાયલી સૈન્યએ 20 જુલાઈએ ઈરાનના સમર્થિત હૂતી બળવાખોરના કાબૂ ધરાવતા બંદર હોદેદા પર આ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંદરના મોટાભાગના ઓઈલ સ્ટોરેજ ક્ષમતા નષ્ટ થઈ અને ભીષણ આગ લાગી ગઈ જે ઘણા દિવસો સુધી સળગતી રહેશે.
ઈઝરાયલના સૈન્યએ 24 કલાકમાં બદલો લીધો
આ અગાઉ યમન બળવાખોર જૂથ હૂતીઓએ 19 જુલાઈએ ઈઝરાયલના તેલ અવીવ પર હુમલો કર્યો હતો. હુમલાના વળતા પ્રહારમાં ઈઝરાયલની સૈન્યએ માત્ર 24 કલાકમાં પશ્ચિમી યમનમાં ઘણા હૂતી ઠેકાણાઓ પર હુંલો કર્યો છે. બળવાખોરો અનુસાર, હુમલામાં નવ લોકોનાં મોત થયા છે જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઑક્ટોબરમાં ઈઝરાયલ અને હમાસ યુદ્ધ શરૂ થયા પછીથી યમનની ધરતી પર ઈઝરાયલનો આ પ્રથમ હુમલો હતો. ઈઝરાયલની સૈન્યના જણાવ્યા પ્રમાણે હૂતીના ગઢ હોદેદાના પશ્ચિમી બંદર સહેરમાં અનેક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામં આવ્યા છે. આ હુમલો તાજેતરના મહિનામાં ઈઝરાયલ વિરુદ્ધ સેંકડો હુમલાનો જવાબ હતો.
20 મિલિયન ડોલરથી વધુ નુકસાન
ગત અઠવાડિયામાં હોદેદા બંદરની કામગીરી ફરીથી બહાલ કરી દેવામાં આવી છે. બંદરના એક અધિકારીએ જણાવ્યું કે, રવિવારે આ હુમલામાં થયેલા નુકસાનનો આંકડાની આકારણની કરવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું કે ઈઝરાયલના હુમલામાં બે ક્રેન નષ્ટ થયા છે. એખ નાનું જહાજ સળગીને નષ્ટ થયું છે. આ સિવાય અનેક ઈમારતોમાં આગ લાગી છે.
હોદેદા બંદરને ચલાવવા માટે યમન રેડ-સી પોર્ટસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે હુમલામાં ગોદીને નુકસાન થયું છે. બંદરને થયેલા નુકસાનનો ખર્ચ 20 મિલિયન ડોલર કરતાં વધુ છે. જો કે અધિકારીએ જણાવ્યું કે, આ રકમમાં ઈંધર સ્ટોરેજ ક્ષમતામાં થતા નુકસાનને સામેલ નથી કરાયું.
બંદરે જલ્દીથી ફરી શરૂ થશે
બંદરને થયેલા નુકસાનને લીધે કેટલાક દિવસો સુધી સમસ્યા આવી પરંતુ ફરીથી જલ્દી કામગીરી શરૂ થઈ ગઈ. હૂતી અધિકારીઓ અનુસાર ઈઝરાયલની હુમલાના ત્રણ દિવસ પછી બે કન્ટેન્ર જહાજ હોદેદામાં ડોક કરાયા ગયા. જો કે રવિવારે આ બંદર ચાલુ જોવા મળ્યું હતું. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
ગુજરાત

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

Editor By Editor 3 days ago
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?