By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad Rain: વિરમગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad Rain: વિરમગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

agragujaratnews
Last updated: 2024/07/30 at 11:12 PM
2 years ago
Share
Ahmedabad Rain: વિરમગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
SHARE

  • વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
  • વિરમગામ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતો થયા ખુશખુશાલ
  • વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વિરમગામ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા નીચણાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિરમગામ શહેર મા સતત બીજા દિવસે વરસાદી માહોલ

વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેતીના પાકને જીવનદાન મળી રહ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. તેમજ રોડ-રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. જેના કારણે વાહન ચાલકોને હેરાન-પરેશાન થયા છે.

રાજ્યના 146 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે 146 તાલુકામાં સાંજે 6 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે જો પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં સાંજ સુધી 3.1 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ વરસાદ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ વરસાદ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ છે. તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા 7 દિવસ વરસાદની આગાહી કરાઈ

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરાઈ છે. ઓફસૉર ટ્રફ, શિયારઝોનના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

You Might Also Like

 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો

જૂનાગઢમાં વકિલ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ, દુષ્કર્મનું અટપટુ યુધ્ધ છેડાયું

વેરાવળ (શાપર) “દિલ સે ફાઉન્ડેશન” દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ

રાજુલાના હિંડોરણા ગામે ધાતરવડી નદીમાંથી ૫૫ વર્ષીય આધેડનો મૃતદેહ મળ્યો

ઉનાના ચીખલી ગામે બનેલ હત્યાનો પ્રયાસ કરનાર શખ્સોની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય
રાજકોટ

પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય

Editor By Editor 11 hours ago
વાંકાનેરના વિનયગઢમાં ધમધમતી ખનીજની ખાણો પર તંત્રના દરોડા
અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા
ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?